TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: કવિ સંમેલનમાં બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું ‘તમે કવિતા કઇ રીતે બનાવો છો? મારે શીખવું છે

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': કવિ સંમેલનમાં બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું 'તમે કવિતા કઇ રીતે બનાવો છો? મારે શીખવું છે
TV9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:52 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

Girl :- મમ્મી હું કેવી લાગુ ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મમ્મી:- તારા boyfriend ને પૂછ

Girl :- મમ્મી boyfriend નથી

મમ્મી:- તો વિચારી લે તું કેવી લાગે.

😜😜😜😜😜

……………………………………………………………

એક કવિ સંમેલનમાં એક બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું હતું ‘તમે કવિતા શી રીતે બનાવો છો? મારે શીખવું છે…’

સુરેશ દલાલે સરસ જવાબ આપ્યો હતો ‘બેન, હું સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી!’ 😄😉🥳😂

……………………………………………………………

હમણાં ઊંઘવાના કલાકો એટલા વધી ગયા છે કે

થોડાં દિવસ થી સપનાઓ repeat થાય છે.

ને કાલથી તો હદ થઈ ગઈ….

બે સ્વપ્ન વચ્ચે ad આવવાનું શરૂ થઈ ગયું છે. 😂😂😂

………………………………………………………………….

જો તમારો કોઈ મિત્ર ટકલો છે તો એનાં વિશે વોટ્સ એપ પર “Takla” જ ટાઇપ કરીને મોકલજો કેમ કે ગંજાની સ્પેલિંગ લખવામાં તમે ક્યારેક ફસાઈ પણ શકો છો. જ્યારે તમે ફેસબુક મેસેન્જર કે વોટ્સ એપ પર પૂછ્યું કે “Ganja aa gaya kya ? ” ગંજા આ ગયાં ક્યાં? મિત્ર એ જવાબ આપ્યો કે હા આવી ગયો છે, તું પણ આવીજા તો તમારી પહેલા NCB પહોંચી શકે છે….. ગાંજો પકડવા

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Cricket: ટીમ ઇન્ડિયાને ડઝન થી વધુ જાણીતા ક્રિકેટરો આપનારા કોચ તારક સિન્હાનુ નિધન, ક્રિકેટ જગતમાં શોક

આ પણ વાંચો –  આ તો માત્ર શરૂઆત છે હજુ ઘણુ બધુ થશે, સમીરને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવાતા બોલ્યા નવાબ મલિક

આ પણ વાંચો – Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">