Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ

આ પોસ્ટને અત્યાર સુધીમાં 26,000 થી વધુ લોકોએ લાઈક કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ 4 હજારથી વધુ રીટ્વીટ સાથે વાયરલ પણ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે

Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ
On the occasion of Diwali, Zomato did an emotional tweet, users shared their pain through comments
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:26 AM

દરેક વ્યક્તિ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરે છે. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ છે જે ખૂબ જ સુંદર છે. હવે Zomato એ તેના ચાહકો અને ફોલોવર્સ માટે હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી છે. દરેકને તેમનો આ ભાવનાત્મક સંદેશ ખૂબ જ પસંદ આવ્યો છે. Zomato એ તે પરિવારો માટે પોસ્ટ શેર કરી છે જેમણે કોરોનાવાયરસની બીજી લહેરમાં તેમના સંબંધીઓ અથવા ખાસ લોકોને ગુમાવ્યા છે. Zomato દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને દરેક લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, તેની સાથે લોકો ખૂબ જ ભાવુક પણ થઈ રહ્યા છે.

તસવીર શેર કરતાં Zomatoએ તેમાં લખ્યું છે કે, ‘જે ઘરોમાં આ વર્ષે લાઈટો નથી પ્રગટાવવામાં આવી, જ્યાં મીઠાઈનો સ્વાદ દરેક માટે ફિક્કો પડી ગયો છે, જ્યાં વર્ષના પ્રારંભે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા ત્યાં હવે તેઓ દરેક તહેવારને નાનો અનુભવી રહ્યા છે. અમે જાણીએ છીએ કે આ ખુશ થવા માટે ખૂબ જલ્દી હશે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે તમને ટૂંક સમયમાં ફરીથી ખુશી મળશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પોસ્ટને અત્યાર સુધીમાં 26,000 થી વધુ લોકોએ લાઈક કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ 4 હજારથી વધુ રીટ્વીટ સાથે વાયરલ પણ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં, કોમેન્ટ સેક્શનમાં હૃદય સ્પર્શી પ્રતિક્રિયાઓ જોવા મળી. Zomatoએ આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

Zomatoની આ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ધન્યવાદ Zomato. મારી માતાએ ગયા વર્ષે દીવો પ્રગટાવ્યો હતો. 3 મહિના પછી રહ્યા નહીં. પોતાને ખોવાયેલો અનુભવુ છુ.’ અન્ય યુઝરે લખ્યું, ‘ધન્યવાદ Zomato. આ દિવાળી સારી લાગે તે માટે મારાથી બનતો પ્રયાસ કરી રહ્યો છું, કારણ કે મેં મારો ભાઈ ગુમાવ્યો છે, હું દર મિનિટે તેના વિશે વિચારતો રહું છું.

આ પણ વાંચો –

Multibagger stock : રોકાણકારોના 1 લાખ 1 વર્ષમાં 4.5 લાખ થયા, જાણો 450% થી વધુ રિટર્ન આપનાર સ્ટોક વિશે

આ પણ વાંચો –

ક્રિકેટર KL Rahulએ આથિયા શેટ્ટી સાથેના સંબંધોને કર્યા જાહેર, બર્થ ડે પર તસવીર પોસ્ટ કરી લખ્યુ આ…

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">