AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જજે ગુસ્સામાં કહ્યુ 60 વર્ષની ઉંમરે છેડતી કરતા શરમ આવવી જોઇએ…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': જજે ગુસ્સામાં કહ્યુ 60 વર્ષની ઉંમરે છેડતી કરતા શરમ આવવી જોઇએ...
Tv9 Gujarati 'Hasya no Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:52 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

જજ : સાંઇઠ વરસની ઉંમરમાં વીસ વરસના યુવાન કરે એવી હરકત કરો છો ? આ ઉંમરે છેડતી કરતા શરમ આવવી જોઇએ.

😡

ઘેલાબાપા : જજસાહેબ, છેડતી તો વીસમાં વરસે જ કરી હતી. આ ચાલીસ વરસથી તો કેસ હાલે છે.

😜

2

પતિ : આ વાંચ, છાપામાં પણ લખ્યું છે કે પુરુષ રોજના સરેરાશ 1,000 શબ્દો બોલે છે જ્યારે સ્ત્રી 10,000…..

પત્ની : સાચું જ છે ને.. તમને એક ની એક વાત દસ વખત કહીએ ત્યારે તો તમને ખબર પડે છે…! 😂😀😀

3

શાક લેવા ગઇ પણ બાપા રે… બહુ મોંઘુ. દુઃખી થઇ ગઇ શું લેવું ને શું ન લેવું પા કિલો માં કાઈ આવે નહીં ને કિલો પોષાય નહીં.

…….. પછી એક ડ્રેસની ખરીદી કરીને આવતી રહી.હવે મન શાંત છે.😊

4

ડોક્ટર સાહેબ એનાં ધર્મપત્ની સાથે બેસીને ચા પીતાં હતા, અને સાહેબના મિત્રનો ફોન આવ્યો..

મિત્ર :– 18 વર્ષ જુની વ્હીસ્કીની બોટલ છે, અમે ત્રણ જણ બેસીએ છીએ, તું આવે છે કે?

ડોક્ટર સાહેબ :– હા, હમણાં જ નીકળું છું!

સાહેબનાં પત્ની :– કેમ? અચાનક શું થયું?

ડોક્ટર સાહેબ :– એ 18 જ વરસની છે, ત્રણ ડોક્ટર પહોંચી ગયા છે. મને તાત્કાલિક બોલાવે છે. હું નહીં જાવ તો કદાચ નહીં બચે…

સાહેબનાં પત્ની :– તો પછી વાતોમાં સમય બગાડ્યા વગર ઝટ નીકળો અને ફટાફટ પહોંચો…

😝

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો

આ પણ વાંંચો –

National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો

આ પણ વાંચો –

Ahmedabad: સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓ આનંદો, આ એક નિર્ણયથી સુધારી ગઈ દિવાળી

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">