AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પિતાએ ચમ્મચીથી કાપ્યા દીકરાના વાળ, યુઝર્સે કહ્યું – આને કહેવાય ખરું ટેલેન્ટ

Funny Viral Video: તમે વાળંદને અસ્તરા અને કાતરથી વાળ કાપતા જોયા હશે પણ ક્યારેક તમે કોઈને ચમ્મચીથી વાળ કાપતા જોયા છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવા જ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. 

Viral Video: પિતાએ ચમ્મચીથી કાપ્યા દીકરાના વાળ, યુઝર્સે કહ્યું - આને કહેવાય ખરું ટેલેન્ટ
Funny Viral Video Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 7:00 PM
Share

ભારત સહિત આખી દુનિયામાં લાખો ટેલેન્ટેડ લોકો રહે છે. તેમાંથી કેટલાક લોકોના ટેલેન્ટ કોઈ ચમત્કારથી ઓછા નથી હોતા. જાદૂગર પાસે પણ એક વિશિષ્ટ ટેલેન્ટ હોય છે. તે પોતાના ટેલેન્ટની મદદથી એવી જાદૂગરી બતાવે છે, જેને જોઈ આંખો પર વિશ્વાસ નથી થતો. આવા અનેક આશ્ચર્યમાં મુકતા ટેલેન્ટ ધરાવતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

દુનિયાના દરેક લોકો અલગ અલગ હેર સ્ટાઈલ પસંદ કરતા હોય છે. તેઓ પોતાની હેર સ્ટાઈલ પણ તે જ પ્રમાણે કરાવતા હોય છે. ખુબ ઓછા લોકો જાતે ઘરે વાળ કાપતા હોય છે, જ્યારે મોટા ભાગના લોકો વાળંદની દુકાન પર જઈને વાળ કપાવતા હોય છે. તમે વાળંદને અસ્તરા અને કાતરથી વાળ કાપતા જોયા હશે પણ ક્યારેક તમે કોઈને ચમ્મચીથી વાળ કાપતા જોયા છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવા જ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક ટેલેન્ટેડ પિતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પિતા પોતાના દીકરાના વાળ કાપતો જોવા મળે છે પણ આ પિતા કોઈ વાળ કાપવાના સાધનનો ઉપયોગ કરતો નથી, તે એક ચમ્મચીથી પોતાના દીકરાના વાળ કાપતા જોવા મળી રહ્યો છે. આવો વીડિયો સોશિયલ મીડિયા પર પહેલા તમે ભાગ્યે જ જોયો હશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by jSK Vibes (@ari_rover)

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ  પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર જુગાડ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ પ્રયોગ હું પણ મારા ઘરે કરીશ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ… કેટલા તેજસ્વી લોકો છે આ દુનિયામાં. આ વીડિયોને 30 હજારથી વધારે લોકોએ પસંદ કર્યો છે.

વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો જુઓ Video
વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો જુઓ Video
ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી
ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
g clip-path="url(#clip0_868_265)">