Funny Viral Video: સ્કૂટી લોક કરીને શરુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી યુવતી, હસી હસીને લોટપોટ થઈ ગયા યુઝર્સ

Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાની બંધ સ્કૂટી સાથે જોવા મળી રહી છે, પછી જે ઘટના બને છે તેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

Funny Viral Video: સ્કૂટી લોક કરીને શરુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી યુવતી, હસી હસીને લોટપોટ થઈ ગયા યુઝર્સ
Funny viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 5:23 PM

સોશિયલ મીડિયા પર કેટલીક વાર એવા રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ જતા હોય છે. કેટલીક વાર આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટનાઓ દુનિયામાં બનતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાની બંધ સ્કૂટી સાથે જોવા મળી રહી છે, પછી જે ઘટના બને છે તેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી બંધ સ્કૂટી સાથે રસ્તા કિનારે જોવા મળી રહી છે. તે સ્કૂટી શરુ કરવાના પ્રયત્નો કરી રહી છે પણ તેની સ્કૂટી કોઈક કારણોસર શરુ નથી થતી. તેને આવી સમસ્યા જોઈ રસ્તામાંથી પસાર થતો એક બાઈક સવાર તેની મદદ માટે આવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તે સ્કૂટી શરુ કરવાનો પ્રયત્ન કરવા જાય છે, તેવામાં તેની નજર સ્કૂટીના લોક પર પડે છે. ખબર પડે છે કે તે યુવતી સ્કૂટી અનલોક કર્યા વગર સ્કૂટી શરુ કરવાનો પ્રયત્ન કરતી હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

આ પણ વાંચો : વિશ્વના પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગુસ્સામાં તોડ્યું રેકેટ, જુઓ Video

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

આ પણ વાંચો : Viral Video: 3 ઘેટાં વચ્ચે થઈ ખતરનાક લડાઈ, લડવાની સ્ટાઈલ જોઈ યુઝર્સે કહ્યું કોણ જીતશે કહેવુ મુશ્કેલ!

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ..દીદી…વાહ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટેકનોલોજીને કારણે લોકોના મગજ કામ કરવાના બંધ થઈ ગયા છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">