Viral Video: 3 ઘેટાં વચ્ચે થઈ ખતરનાક લડાઈ, લડવાની સ્ટાઈલ જોઈ યુઝર્સે કહ્યું કોણ જીતશે કહેવુ મુશ્કેલ!

તમે પ્રાણીઓની લડાઈ ઘણી વખત જોઈ હશે. તમે તેમને ઘણી વખત લાઈવ લડતા પણ જોયા હશે. ઘણા લોકોને પ્રાણીઓની લડાઈના દૃશ્ય જોવા ગમે પણ છે, ત્યારે લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કારણ કે, આમાં ત્રણ ઘેટાં અનોખી રીતે લડી રહ્યાં છે.

Viral Video: 3 ઘેટાં વચ્ચે થઈ ખતરનાક લડાઈ, લડવાની સ્ટાઈલ જોઈ યુઝર્સે કહ્યું કોણ જીતશે કહેવુ મુશ્કેલ!
Sheep Fight Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 4:56 PM

પ્રાણીઓના ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે જેને જોઈને લોકો ઉત્સાહિત થઈ જાય છે. સાથે જ કેટલાક વીડિયો જોઈને લોકોને પરસેવો છૂટી જાય છે. પરંતુ, આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને તમે વારંવાર જોશો. કારણ કે, આ વીડિયોમાં જે રીતે ત્રણ ઘેટાં લડી રહ્યાં છે.

આ પણ વાંચો: Viral Video : રેલવે ક્રોસિંગ પાર કરવાની ઉતાવળમાં હતો યુવક, મરતા મરતા બચ્યો, લોકો એ કહ્યું ભાઈને યમરાજ યાદ આવી ગયા હશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમે પ્રાણીઓની લડાઈ ઘણી વખત જોઈ હશે. તમે તેમને ઘણી વખત લાઈવ લડતા પણ જોયા હશે. ઘણા લોકોને પ્રાણીઓની લડાઈના દૃશ્ય જોવા ગમે પણ છે, ત્યારે લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કારણ કે, આમાં ત્રણ ઘેટાં અનોખી રીતે લડી રહ્યાં છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ખુલ્લા મેદાનમાં ત્રણ ઘેટાં લડી રહ્યાં છે. પ્રથમ બે ઘેટાં એકબીજા પર હુમલો કરે છે. ત્યારે જ વચ્ચે ત્રીજું ઘેટું એન્ટ્રી કરે છે. આ પછી લડાઈનો ખરો ખેલ શરૂ થાય છે. ત્રણ ઘેટાં એકબીજા સાથે લડતા અને તેમના શિંગડા વડે એકબીજાને મારતા જોવા મળે છે. જેણે પણ આ દૃશ્ય જોયું તે જોતા જ રહી ગયા હતા. જુઓ આ ફની વીડિયો.

આ લડાઈનો વીડિયો જોઈને ચોક્કસ તમે દંગ રહી ગયા હશો. કદાચ ઘણા લોકો આ વીડિયો વારંવાર જોવાનું પસંદ કરતા હશે. સ્થિતિ એ છે કે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘animal.worlds11’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

જ્યારે હજારો લોકોએ લાઈક કર્યું છે. કેટલાક લોકો કહે છે કે લડાઈ જોઈને દિવસ બની ગયો. કેટલાક કહે છે કે આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે. કેટલાક કહે છે કે ભાઈ ઘેટાંએ મજા કરાવી દીધી. આમ યુઝર્સ પોતાની વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">