Viral Video : મદનિયાએ રમી સંતાકૂકડી, વીડિયો જોઇને લોકો બોલ્યા વાહ

વીડિયોમાં દેખાતા નાના હાથીનું નામ પીકાબૂ છે. સૌથી પહેલા વીડિયોમાં નાનો હાથી તેની નાની સૂંઢ લટકાવીને સામેથી પસાર થતી વ્યક્તિને તેના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈની સાથે સંતાકૂકડીની રમત રમી રહ્યો છે.

Viral Video : મદનિયાએ રમી સંતાકૂકડી, વીડિયો જોઇને લોકો બોલ્યા વાહ
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:07 AM

પ્રાણીઓના ફોટોઝ અને વીડિયો (Animal Photos & Video) દરેક વખતે ખૂબ જ આકર્ષક લાગે છે, તેથી તેમની હરકતોનો વીડિયો દરરોજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) પર શેર કરવામાં આવે છે. તેમાંના કેટલાક ખૂબ સુંદર લાગે છે, અને નેટીઝન્સ પણ ‘woooowwww’ અથવા ‘સો ક્યૂટ’ કહેવાનું બંધ કરી શકતા નથી. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક હાથીનું બચ્ચું બારીમાંથી ડોકિયું કરી રહ્યું છે. હાથીના બાળકની આંખોમાં ઉત્સાહ સ્પષ્ટ દેખાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો ગજરાજ સંતાકૂકડી રમતા જોવા મળી રહ્યો છે. એક નાનો હાથી લાલ અને વાદળી ચેક્સ વાળો ધાબળો પહેરેલો જોઈ શકાય છે. વીડિયોમાં દેખાતા નાના હાથીનું નામ પીકાબૂ (Peekaboo) છે. સૌથી પહેલા વીડિયોમાં નાનો હાથી તેની નાની સૂંઢ લટકાવીને સામેથી પસાર થતી વ્યક્તિને તેના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈની સાથે સંતાકૂકડીની રમત રમી રહ્યો છે. જો તમે પણ ઉદાસી અનુભવો છો, અથવા જો મૂડ ખરાબ છે, તો તમે સંતાકૂકડી રમતા હાથીના બાળકનો આ વીડિયો જોઈને તમારો મૂડ ફ્રેશ કરી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શેલ્ડ્રિક વાઈલ્ડલાઈફ ટ્રસ્ટની પ્રોફાઈલ પરથી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને 60 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ એક હજાર રી-ટ્વીટ અને 6 હજારથી વધુ લાઈક્સ મળી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે.

એક યુઝરે કહ્યું કે આ વીડિયો ખરેખર સુંદર છે અને હું આ નાનકડા ગજરાજના પ્રેમમાં પડી ગયો. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે આ વીડિયો જોયા પછી મારો બધો થાક ઉતરી ગયો. અન્ય એક યુઝરે લખ્યું, ‘હું પણ બાળપણમાં ખૂબ જ તોફાની હતો, આ વીડિયો જોયા પછી મને મારું બાળપણ યાદ આવ્યું, અદ્ભુત! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

આ પણ વાંચો – વર્દીનો નશો ઉતર્યો: પીધેલી હાલતમાં મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 30 નવેમ્બર: કર્મચારીઓની પ્રવૃત્તિઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થશે, પરંતુ દિવસ દરમ્યાન સ્થિતિ સામાન્ય બનશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">