Video : આ દિવ્યાંગ યુવાને હાથની મદદથી 20 મીટર ચાલીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, યુવાનની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો !

તાજેતરમાં એક દિવ્યાંગ યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવાનની હિંમત જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : આ દિવ્યાંગ યુવાને હાથની મદદથી 20 મીટર ચાલીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, યુવાનની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો !
US Athlete Creates Guinness World Record
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 6:49 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો ખુબ રમુજી હોય છે, જેને જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દિવ્યાંગ યુવાન (Disabled Person) હાથની મદદથી સૌથી ઝડપી 20 મીટરનું અંતર પાર કરીને વર્લ્ડ રેકોર્ડમાં (World Record) પોતાનું નામ નોંધાવે છે. આ વીડિયોમાં યુવાનની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો.

આ દિવ્યાંગ યુવાને હાથની મદદથી 20 મીટર ચાલીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સામાન્ય રીતે દિવ્યાંગ લોકોને રોજબરોજના કામ માટે પણ બીજાનો સહારો લેવો પડતો હોય છે, પરંતુ આ યુવાનોએ દિવ્યાંગો માટે એક નવો દાખલો બેસાડ્યો છે. મળતી માહિતી મુજબ, આ યુવાન અમેરિકાનો (America) છે અને 23 વર્ષીય આ યુવકનું નામ ઝિયોન ક્લાર્કે છે. આ યુવાને સૌથી ઝડપી 20 મીટરનું અંતર પાર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે યુવકે તેના કોચ બુચ રેનોલ્ડ્સ અને તેના પરિવારજનોનો આભાર માન્યો હતો.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Zion Clark (@big_z_2020)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ, કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર big_Z 2020 પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ યુવાન માંથી ઘણુ શીખવા જેવુ છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ યુવાનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : આ યુવાને રસ્તા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ ! જોઈને તમે પણ કહેશો “દેશી માઈકલ જેક્સન”

આ પણ વાંચો:  ‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">