AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: ચોર કાગડો! ચાંચમાં પૈસા ચોરીને લાવતા કાગડાનો વીડિયો વાયરલ

ઈન્ટરનેટના યુગમાં કોઈ પણ વીડિયોને વાયરલ થવામાં સમય નથી લાગતો તેવામાં પ્રાણી અને પક્ષીઓના વીડિયોને તો લોકો દ્વારા ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. 

OMG: ચોર કાગડો! ચાંચમાં પૈસા ચોરીને લાવતા કાગડાનો વીડિયો વાયરલ
Crow flies with money in his beak
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 4:05 PM
Share

આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે કાગડો પક્ષીઓમાં સૌથી હોંશિયાર છે. તમે બોટલમાં કાંકરા નાખીને પાણી પીવાની વાર્તા સાંભળી હશે. પુરાવા તરીકે હવે તેને લગતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળશે. આજકાલ સોશિયલ મીડિયા પર કાગડાનો આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠ્શો કે વાહ ગુરુ…

ફિલ્મોમાં ઘણી વાર તમે ચોરોની હોંશિયારી અને તેમની ચોરી કરવાનો અનોખો અંદાજ જોયો હશે. પરંતુ શું તમે ક્યારે કોઈ હોંશિયાર કાગડાને ચોરી કરતા જોયો છે? હા તમે બરાબર વાંચ્યુ છે અમે કાગડાની જ વાત કરીએ છીએ. કાગડાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દુષ્ટ રીતે ચોરી કરતો જોવા મળે છે.

વાયરલ ક્લિપમાં કાગડો તેની ચાંચમાં કઈંક ફસાવીને બારીમાંથી ફ્લેટની અંદર જતા જોવા મળે છે. ત્યારબાદ તે સીધો ટેબલના ખાના પાસે જઈને બેસે છે. કાગડાની ચાંચમાં જે વસ્તુ હતી તે બીજું કંઈ નહીં, પરંતુ પૈસા હતા. આ ટેબલનું ખાનું પણ પૈસાથી ભરેલુ દેખાઈ રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને bestviralvideos નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યુ કે આ કાગડો મને ક્યાંથી મળશે ? અપલોડ કરતા જ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. લોકો ફક્ત તેને શેયર જ નથી કરી રહ્યા પણ તેના પર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઈન્ટરનેટના યુગમાં કોઈ પણ વીડિયોને વાયરલ થવામાં સમય નથી લાગતો તેવામાં પ્રાણી અને પક્ષીઓના વીડિયોને તો લોકો દ્વારા ખૂબ પસંદ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો – સિદ્ધાર્થ શુક્લાના આ જૂના વિડીયો તમારી આંખમાં પણ લાવી દેશે પાણી, જુઓ શું કહ્યું હતું અભિનેતાએ જીવન-મરણ વિશે

આ પણ વાંચો – Tokyo Paralympics: પિતાએ લોન લઈને પુત્રને પિસ્તોલ અપાવી, પૂત્રએ લોનનું ઋણ ગોલ્ડ જીતીને ઉતારી આપ્યું

આ પણ વાંચો – SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">