વાયરલ વીડિયો: એકબીજા સાથે એવી રીતે ગળે મળ્યા ચિમ્પાન્ઝી, લોકોએ કહ્યું – ‘વાહ શું મિલન છે’

આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ક્યૂટ છે. આમાં, ચિમ્પાન્ઝીની ફની હરકતો જોવા મળે છે. એવી મસ્તી જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

વાયરલ વીડિયો: એકબીજા સાથે એવી રીતે ગળે મળ્યા ચિમ્પાન્ઝી, લોકોએ કહ્યું - 'વાહ શું મિલન છે'
Chimpanzee viral videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 5:29 PM

વિવિધ પ્રકારના પ્રાણીઓને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Animal Viral Video) થતા હોય છે, જેમાંથી કેટલાક લોકોને હસાવે છે અને કેટલાક લોકોને ઈમોશનલ કરે છે. ત્યારે એવા કેટલાક વીડિયો છે જે લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. જોકે લોકો સામાન્ય રીતે ફની વીડિયો (Funny Viral Video) જોવાનું પસંદ કરે છે, જેમાં પ્રાણીઓની સુંદર હરકતો જોવા મળે છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર પણ આવા વીડિયોની ભરમાર છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ક્યૂટ છે. આમાં, ચિમ્પાન્ઝીની ફની હરકતો જોવા મળે છે. એવી મસ્તી જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

સામાન્ય રીતે જોવામાં આવે છે કે જ્યારે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળે છે, ત્યારે તેઓ ખુશીથી ફુલાતા નથી અને આલિંગન કરી મળે છે, પરંતુ શું તમે ક્યારેય પ્રાણીઓને આવું કરતા જોયા છે? હાલના વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ચિમ્પાન્ઝી તેના સાથીઓ તરફ ઝડપથી ચાલે છે અને તેમને એક પછી એક ગળે લગાવે છે. તેઓ પ્રેમથી અને આતુરતાથી મળે છે જાણે કેટલાય દિવસો પછી મળ્યા હોય.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેઓ જે રીતે મળે છે તે જોઈને તમને બિલકુલ નહીં લાગે કે તેમનામાં માનવીય ગુણો નથી. જો કે, ચિમ્પાન્ઝી પણ વાંદરાઓની એક પ્રજાતિ છે અને તમે જાણતા જ હશો કે વાંદરાઓને મનુષ્યના પૂર્વજ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમનામાં માનવીય ગુણો દેખાવા સામાન્ય છે.

ચિમ્પાન્ઝીનો આ અદ્ભુત વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. 41 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે મજાકમાં લખ્યું કે તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટિંગ હોઈ શકે છે, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે આ પ્રાણીઓ કોઈપણ ચિંતા અને ટેન્શન વિના તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે’.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">