AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : આ બિલાડીએ સીડી પરથી ઉતરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ દિવસોમાં બિલાડીનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં બિલાડી સીડ ઉતરવા જે જુગાડ કરે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

VIDEO : આ બિલાડીએ સીડી પરથી ઉતરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Cat Funny Video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:08 PM
Share

Funny Video : ઘણીવાર કેટલાક પ્રાણીઓ નાના બાળકોની જેમ જ તોફાન કરતા જોવા મળે છે. જેમાં મોટાભાગે કૂતરા અને બિલાડીઓનો (Cat) સમાવેશ થાય છે. ખાસ કરીને જો બિલાડીઓ વિશે વાત કરીએ તો તે દેખાવમાં જેટલી સુંદર હોય છે એટલી જ તે મસ્તીખોર પણ હોય છે. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર આ પ્રકારના વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક બિલાડીનો રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

બિલાડીએ કર્યુ કંઈક આવુ…!

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બિલાડી સીડીથી નીચે ઉતરવા માટે અદ્ભુત રીત અપનાવે છે. તે સીડી પરથી નીચે ઉતરતી નથી, પરંતુ સીડીની રેલિંગ પકડીને નીચે સરકવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બિલાડી લોખંડની રેલિંગને પકડીને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહી છે. એકવાર તેનું સંતુલન પણ બગડી જાય છે પરંતુ તે પોતાની જાતને સંભાળે છે અને પછી ધીમે ધીમે રેલિંગ પરથી નીચે સરકી જાય છે.આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

રમુજી વીડિયો થયો વાયરલ

માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 8 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. જ્યારે ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ખૂબ કંટાળી ગયેલી બિલાડી’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘તે ફાયર સ્ટેશનની બિલાડી હોવી જોઈએ’.

આ પણ વાંચો  : શખ્સનો દેશી જુગાડનો Viral વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘નેક્સટ લેવલની ક્રિએટીવિટી’

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">