અરીસો જોઈ બિલાડી એવી તે ભડકી કે કર્યું કંઈક આવું, ફની વીડિયો થયો Viral

આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોઈને તમે ચોક્કસ હસી પડશો. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર હજારો વખત જોવામાં આવ્યો છે.

અરીસો જોઈ બિલાડી એવી તે ભડકી કે કર્યું કંઈક આવું, ફની વીડિયો થયો Viral
Cat Got Angry (Viral Video Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:15 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ભાવુક હોય છે તો કેટલાક ખૂબ જ ફની હોય છે, જેને જોઈને લોકો હસવા લાગે છે. વિવિધ પ્રકારના પ્રાણીઓના વીડિયો પણ ખૂબ વાયરલ થાય છે, પરંતુ સોશિયલ મીડિયા (Social Media)પર જે પ્રાણીઓના વીડિયો સૌથી વધુ જોવા મળે છે તેમાં કૂતરા અને બિલાડી(Cat Funny Videos)નો સમાવેશ થાય છે. આ બંને પ્રાણીઓને આખી દુનિયામાં લોકો પાળતા હોય છે અને ખૂબ પ્રેમથી રાખતા હોય છે. તેઓ તેમની સાથે રમે છે અને આ પ્રાણીઓ પણ માણસો સાથે રમવામાં ખૂબ આનંદ લે છે. ક્યારેક તેમના વીડિયો પણ ખૂબ જ ફની હોય છે, જેને જોઈને લોકો હસતા જ રહી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો એક બિલાડીનો છે, જે પોતાને અરીસામાં જોઈને ગુસ્સે થઈ જાય છે. ખરેખર, પ્રાણીઓને ખબર નથી હોતી કે અરીસો શું છે, આવી સ્થિતિમાં, પોતાને તેમાં જોઈને, તેઓ તેને અન્ય પ્રાણીઓ માને છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બિલાડી સાથે પણ કંઈક આવું જ થયું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાલતુ બિલાડી ઘરમાં આરામથી બેઠી છે, પરંતુ તેની નજર અરીસા પર પડતાં જ તે ભડકી જાય છે. તે વિચારે છે કે અરીસાની અંદર કોઈ બીજું પ્રાણી છે અને તેની સાથે લડવાના મૂડમાં આવી જાય છે. તે અરીસા પર જ જોરશોરથી તેના પગના પંજા મારવાનું શરૂ કરે છે. ક્યારેક તે તેના પગ અરીસાની મધ્યમાં અને ક્યારેક ખુણા પર મારે છે. હવે તેને શું ખબર કે અરીસામાં તેની પોતાની છબી છે, જેને તે અન્ય પ્રાણી સમજીને લડી રહી છે.

આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોઈને તમે ચોક્કસ હસી પડશો. આ ફની વીડિયો Instagram પર cats.fresh નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 51 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

આ પણ વાંચો: આ વ્યક્તિના ડાન્સ સ્ટેપ્સ જોઈ સારા-સારા ડાન્સરોને વળી જાય પરસેવો, જુઓ આ જબરદસ્ત Viral વીડિયો

આ પણ વાંચો: વધુ એક ભારતીયને મળી મોટી જવાબદારી, કોણ છે Shivakumar Venkataraman? જે સંભાળશે ગૂગલ બ્લોક ચેઈન ડિવીઝન

g clip-path="url(#clip0_868_265)">