AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બર્થ ડે ગિફ્ટ હોય તો આવી, બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 26માં જન્મદિવસ પર 26 કિમીની રેસ લગાવી, જુઓ વીડિયો

બેંગ્લુરના એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડના 26માં જન્મદિવસ પર એક સુંદર ગિફટ આપી છે. જેને તે ક્યારે પણ ભૂલી શકશે નહી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

બર્થ ડે ગિફ્ટ હોય તો આવી, બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 26માં જન્મદિવસ પર 26 કિમીની રેસ લગાવી, જુઓ વીડિયો
| Updated on: Jan 20, 2026 | 5:02 PM
Share

હંમેશા લોકો પ્રેમને વ્યક્ત કરવા માટે કાંઈ નવું કરવાનો પ્લાન બનાવે છે. પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે અનોખો બર્થ પ્લાન પણ બનાવતા હોય છે. મોંઘી ગિફ્ટો આપે છે તેમજ લાખોના ખર્ચાઓ પણ કરે છે. પરંતુ બેંગ્લોરમાં એક બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડ માટે એવું કામ કર્યું છે. જેના લોકો આજે વખાણ કરી રહ્યા છે. અવિકા ભટ્ટાચાર્ય નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડના 26માં જન્મદિવસ પર 26 કિલોમીટરની રેસ લગાવતો જોવા મળે છે.

26માં જન્મદિવસ પર 26 કિલોમીટરની રેસ

વીડિયોની શરુઆતમાં સિમરન કહે છે કે, તે પોતાના જન્મદિવસ પર 26 કિલોમીટર દોડવા માંગતી હતી પરંતુ તેની તબિયત સારી ન હતી. પોતાના બોયફ્રેન્ડને વાત જાણી તે આશ્ચર્ય થઈ ગઈ છે. આ વીડિયમાં ભટ્ટાચાર્યએ કહેતા જોવા મળે છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ 26 વર્ષની થઈ છે. આ માટે તેમણે તેના જન્મદિવસ પર 26 કિલોમીટરની રેસ લગાવી રહ્યો છે. ભટ્ટાચાર્યે જણાવ્યું કે, તે કોઈ ઈયરફોન લગાવ્યા વગર દોડી રહ્યો છે. જેનાથી તે વિચારી શકે તેમજ સિમરનની સાથે પસાર કરેલા દિવસોને યાદ કરી શકે.

સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા વખાણ

અવિકા ભટ્ટાતાર્યના વીડિયોએ સોશિયલ મીડિયા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. લોકો તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, અવિકે પોતાના સંબંધોનું કદ મોટું કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર અવિક અને તેની ગર્લફ્રેન્ડ સિમરનનું એક જોઈન્ટ અકાઉન્ટ પણ છે. જેન પર તે પોતાના વીડિયો શેર કરે છે.અવિકાએ એ પણ કહ્યું કે, તે અને સિમરન મુંબઈ મેરેથોનની તૈયારી પણ કરી રહ્યા છે.

જો તમારી ગર્લફ્રેન્ડનો પર જન્મદિવસ કે પછી તમારી પત્નીનો જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી આવી રહી છે. તો તમે પણ આ રીતે સુંદર ગિફટ આપી તમે ઉજવણી કરી શકો છો.

વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે અને નેટીઝન્સમાં લોકપ્રિય બને છે. અહી ક્લિક કરો

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">