AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કારખાનામાં કામ કરતા આ છોકરાનો અવાજ સાંભળીને તમે પણ કહેશો વાહ…

છોકરાએ બાઝીગર ગીત એટલી અલગ રીતે ગાયું કે સાંભળીને બધા ખુશ થઈ ગયા. એટલું જ નહીં, છોકરાનો અવાજ પણ ખૂબ જ જાદુઈ છે, તેથી લોકોએ તેને કોમેન્ટ બોક્સમાં આશ્ચર્યજનક 'કલાકાર' કહેવાનું શરૂ કર્યું.

Viral Video : કારખાનામાં કામ કરતા આ છોકરાનો અવાજ સાંભળીને તમે પણ કહેશો વાહ...
Video of a boy singing a song goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 1:19 PM
Share

જીવનમાં ઘણી વખત આપણે કોઇ એવા કલાકાર સાથે ભટકાઇ જઇએ છીએ કે જેની કલા આપણને ચોંકાવી દે. કેટલાક લોકોમાં એવું ટેલેન્ટ હોય છે કે જે તમામને મોહી લે. ભલે આ કલાકાર જીવનમાં ગમે તેટલા સંઘર્ષની સ્થિતીમાં જીવી રહ્યા હોય પરંતુ તેઓ ક્યારે હિંમત નથી હારતા. એજ કારણ છે કે જ્યારે આવા ટેલેન્ટેડ લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તો તેમના ખૂબ વખાણ થાય છે. હાલમાં એક છોકરો પોતાની કલાના કારણે લોકોની આંખોનો તારો બનીને ઉભરી આવ્યો છે.

આ વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક છોકરાને ‘બાઝીગર’ ગીતની રિમેક ગાતા જોઈ શકો છો. આ ગીતના શબ્દો છે ‘કારીગર ઓ કારીગર …’. વીડિયોમાં દેખાતા છોકરાએ જે રીતે ગીત ગાયું તેનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા. છોકરાએ બાઝીગર ગીત એટલી અલગ રીતે ગાયું કે સાંભળીને બધા ખુશ થઈ ગયા. એટલું જ નહીં, છોકરાનો અવાજ પણ ખૂબ જ જાદુઈ છે, તેથી લોકોએ તેને કોમેન્ટ બોક્સમાં આશ્ચર્યજનક ‘કલાકાર’ કહેવાનું શરૂ કર્યું.

ઈન્ટરનેટ જગતમાં આ વીડિયો શેયર થતાની સાથે જ તેના પર હ્રદયસ્પર્શી ટિપ્પણીઓ આવવા લાગી. એક યુઝરે કહ્યું કે તમારો અવાજ ખરેખર અદભૂત છે, તમે શું કરો તેનાથી કોઈ ફરક પડતો નથી. તે જ સમયે, અન્ય યૂઝરે કહ્યું કે તમારો અવાજ કહી રહ્યો છે કે તમારી કુશળતા ખરેખર અલગ છે. આ સિવાય, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ છોકરાની કુશળતાના વખાણ કર્યા.

કોઈએ આ વીડિયો કેમેરામાં રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. ત્યારથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ‘giedde’ નામના પેજ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી હજારો લોકોએ તેને જોયો છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિનો આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે, ત્યારે તે ચોક્કસપણે વાયરલ થાય છે. હકીકતમાં, આવા ઘણા લોકો છે જેમની કુશળતા લોકોના હૃદય પર તેમની ઉંડી છાપ છોડી દે છે.

આ પણ વાંચો –

પ્રિયંકા ચોપરાએ પતિ નિકને તેના જન્મદિવસ પર Kiss સાથે શુભેચ્છા પાઠવી, જુઓ આ કપલના રોમેન્ટિક ફોટા

આ પણ વાંચો –

JAMNAGAR :અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 6 ગામોની સાંસદે મુલાકાત લીધી, તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ : પૂનમ માડમ

આ પણ વાંચો –

IPL 2021: બીજા તબક્કામાં 10 વિદેશી ખેલાડીઓ ડેબ્યુ કરશે, જાણો કોણ છે આ ખેલાડીઓ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">