Viral Video : યુવકે બિલ્ડિંગ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઈને યુઝર્સ કહ્યુ “હિંમત હોય તો જ જુઓ”

|

Jan 05, 2022 | 1:16 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ખતરનાક સ્ટંટ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક યુવક જે રીતે સ્ટંટ કરી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral Video : યુવકે બિલ્ડિંગ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઈને યુઝર્સ કહ્યુ હિંમત હોય તો જ જુઓ
Dangerous stunt video goes viral

Follow us on

Viral Video : આજકાલ બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો(Stunt)  ચસ્કો જોવા મળે છે.સોશિયલ મીડિયા પર અવારનવાર આ સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) જોઈને યુઝર્સ પણ હેરાન રહી જાય છે.આ દિવસોમાં આવો જ એક સ્ટંટ વીડિયો સામે આવ્યો છે.જેમાં એક યુવાન જે રીતે બિલ્ડિંગ પરથી સ્ટંટ કરી રહ્યો છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

યુવકે આ રીતે કર્યા ખતરનારક સ્ટંટ

કહેવાય છે કે આ જીવન ખુબ અમુલ્ય છે તેથી તેને વેડફવુ ન જોઈએ.પરંતુ કેટલાક લોકો સ્ટંટના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. વીડિયોમાં(Video) તમે જોઈ શકો છો કે છત પર એક યુવાન દેખાઈ રહ્યો છે. પછી થોડીવાર પછી, તે છતની ધાર પર ચઢીને સ્ટંટ કરતો જોવા મળે છે. આ દિલધડક દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે,આ રીતે જોખમી સ્ટંટ કરીને જીવ જોખમમાં ન મુકવા જોઈએ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,આ સ્ટંટ જોઈને હેરાન છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ (users) પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: ટીચર સામે બાળકે ગાયું ગુલાબી આંખે ગીત, લોકો બોલ્યા જલ્દી વાયરલ કરો આ વીડિયો

Next Article