Video: નાના બાળકે બાઈક પર કર્યા અદભૂત સ્ટંટ, બાળકનું ટેલેન્ટ જોઈને તમે પણ દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બાઈક પર આશ્ચર્યજનક સ્ટંટ કરતો જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ તમે પણ વિચારતા થઈ જશો.

Video: નાના બાળકે બાઈક પર કર્યા અદભૂત સ્ટંટ, બાળકનું ટેલેન્ટ જોઈને તમે પણ દંગ રહી જશો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:58 PM

Viral Video:  બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો ચહકો જોવા મળે છે, ક્યારેય લોકો આ સ્ટંટ કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે તાજેતરમાં એક બાળકનો સ્ટંટ વીડિયો (Stunt Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બાળક નાની બાઈક પર જે રીતે સ્ટંટ કરી રહ્યો છે. જે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નાના બાળકે બાઈક પર કર્યા અદભૂત સ્ટંટ

આ દિવસોમાં યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ જોવા મળી રહ્યા છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક બાળક બાઈક પર આશ્ચર્યજનક સ્ટંટ કરતો જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાળક જે રીતે સ્ટંટ કરી રહ્યો છે, તે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે કે આટલી નાની ઉંમરમાં આ બાળક કઈ રીતે આ સ્ટંટ કરી શકે.

જુઓ વીડિયો

યુઝર્સ બાળકની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ukJukinMedia નામના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ બાળક જે સ્ટંટ કરે છે, તે સ્ટંટ બાઈકર્સને (Bikers) કરતા પણ પરસેવો આવી જાય છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ બાળકની પ્રશંશા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Video : બિલાડીએ પોતાની જાન જોખમમાં નાખીને આ બાળકને બચાવ્યુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો :  શું તમે જાણો છો કે ફિલ્મના શૂટિંગ બાદ એક્ટરના કપડાનું શું થાય છે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">