Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો

સિંહોને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ નાનો હોય તો પણ આખું જંગલ તેમના ડરથી ધ્રૂજે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો
Lion cub Funny Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 10:33 AM

બાળકો હોય કે પ્રાણીઓ, જ્યારે તેઓ નાના હોય છે, ત્યારે તેઓ ખૂબ જ સુંદર લાગે છે. તેની હરકતો, તેમના ક્રોધાવેશ, હાવભાવ વગેરે જોવા લાયક છે. જો કે, તમને સોશિયલ મીડિયા (Social Media) પર નાના બાળકો અથવા પ્રાણીઓના તમામ વીડિયો જોવા મળશે, જેમાંથી કેટલાક ખૂબ જ રમુજી, હસાવે અને ઈમોશનલ કરતા હોય છે તો કેટલાક એટલા આશ્ચર્યચકિત કરે તેવા હોય છે.

ઘણા એવા વીડિયો પણ હોય છે જેને જોઈને આંખોમાં આંસુ પણ આવી જાય છે. ખાસ કરીને જો પ્રાણીઓના વીડિયોની વાત કરીએ તો સૌથી વધુ મજા તેમના વીડિયોમાં જોવા મળે છે. આવો જ એક મસ્તીથી ભરેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. જો કે આ વીડિયોમાં મજાની સાથે સાથે ચોંકાવનારી બાબતો પણ છે. આ વીડિયો સિંહનું બચ્ચુ (Lion cub Funny Video) અને બે ચિમ્પાન્ઝી બચ્ચાનો છે. હવે તમે સમજી શકો છો કે કોણ ડરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાસ્તવમાં સિંહોને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ નાનો હોય તો પણ આખું જંગલ તેમના ડરથી ધ્રૂજે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વીડિયો (Cute Viral Videos)માં તમે જોઈ શકો છો કે સિંહનું એક બચ્ચુ છે, જે એક પાલતુ છે અને તેની સામે એક વ્યક્તિ બે ચિમ્પાન્ઝી છોડીને જાય છે. તે ચિમ્પાન્ઝી પણ પાલતુ હોય તેવું લાગે છે. તે પછી ખરી રમત શરૂ થાય છે.

મસ્તી કરતી વખતે, સિંહનું બચ્ચુ મોઢામાં ચિમ્પાન્ઝીનો કાન કરડવાની કોશિશ કરે છે, પરંતુ પછી બીજુ ચિમ્પાન્ઝી સિંહને તેના બંને હાથ વડે મુક્કો મારે છે, ત્યારબાદ સિંહનું બચ્ચું થોડું પાછળ હટી જાય છે. ત્યારે ચિમ્પાન્ઝી જેને સિંહ કરડવાની કોશિશ કરે છે, તે ખૂબ જ ડરી જાય છે અને જાય છે અને બીજા ચિમ્પાન્ઝી સાથે ચોંટી જાય છે. આ પછી બંને એકબીજાથી દૂર જવાનો પ્રયાસ કરે છે, જેથી સિંહ તેમને કોઈ નુકસાન ન પહોંચાડી શકે.

આ વીડિયો ખૂબ જ ફની (Funny Viral Videos) છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફની વીડિયોને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર wonderfuldixe નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખ 16 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 7 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે, ‘આ કોણ કરશે?

આ પણ વાંચો: Zero Budget Natural Farming: કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર મોકલ્યો ખાસ મેસેજ, જાણો તેના વિશે

આ પણ વાંચો: ખેતીમાં જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી વધી રહી છે ખતરનાક બીમારીઓ: કૃષિ મંત્રી કમલ પટેલ

g clip-path="url(#clip0_868_265)">