AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓહો…રીંછે અચાનક મધપુડામાં નાખ્યો હાથ, વીડિયો જોઈને યાદ આવશે ‘સિંહની પરોણાગત’ કવિતા-‘રીંછ એકલું ફરવા ચાલ્યું’

આ ચોંકાવનારો વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ તેમના ટ્વિટર પર શેર કર્યો હતો અને તેને કેપ્શન આપ્યું હતું કે, 'રીંછ (Bear) દ્વારા મધપૂડા (honeycomb) તરફનું પગલું તેના મનપસંદ ખોરાક માટે પ્રાણીની મક્કમતા અને દ્રઢ નિશ્ચય દર્શાવે છે'.

ઓહો...રીંછે અચાનક મધપુડામાં નાખ્યો હાથ, વીડિયો જોઈને યાદ આવશે 'સિંહની પરોણાગત' કવિતા-'રીંછ એકલું ફરવા ચાલ્યું'
bear viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 6:52 AM
Share

પૃથ્વી પર ઘણા પ્રકારના પ્રાણીઓ (Animal Video) જોવા મળે છે, જેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક પણ છે. જેમાં રીંછ (Bear) ઉપરાંત સિંહ, વાઘ, ચિત્તા અને દિપડાનો સમાવેશ થાય છે. રીંછની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક અને શક્તિશાળી પ્રાણીઓમાં થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, પુખ્ત રીંછમાં પણ ‘જંગલના રાજા’ સિંહ (Lion) સાથે સ્પર્ધા કરવાની શક્તિ હોય છે. આવી સ્થિતિમાં, જરા કલ્પના કરો કે, માનવીઓનું શું થશે. જો કે રીંછ સામાન્ય રીતે જંગલમાં રહે છે, પરંતુ કેટલીકવાર તેઓ ખોરાકની શોધમાં માનવ વિસ્તારોમાં પણ જાય છે. આવો જ એક વીડિયો (Viral Video) આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો અને તમે બાળપણમાં શીખેલી કવિતા-સિંહની પરોણાગત યાદ આવશે.

વાસ્તવમાં, રીંછ તેમની મનપસંદ વસ્તુ ખાવા માટે પાણીની ટાંકી પર ચઢી જતા હોય છે અને પછી તેઓ જે કામ કરે છે તે જોઈને કોઈને પણ આશ્ચર્ય થશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રીંછ ધીમે-ધીમે સીડી દ્વારા પાણીની ટાંકી પર ચઢી રહ્યું છે, જ્યારે બીજું રીંછ પહેલેથી જ ઉપર હાજર છે. હકીકતમાં, તેણે ઉપર એક મધપૂડો જોયો હતો, જેનું મધ તે પીવા માટે ચઢ્યો હતો. પછી રીંછ, કંઈપણ વિચાર્યા વિના, સીધો જ મધપુડામાં હાથ નાખ્યો. પછી શું, મધમાખીઓ ઉડવા લાગી અને તેને કરડવા લાગી. જો કે તેને કોઈ ફરક ન પડ્યો, પણ તક ઝડપીને રીંછે પોતાનું મધપૂડો તોડી નાખ્યો અને આરામથી બેસીને તેમાં રહેલું મધ પીવા લાગ્યો.

રીંછે મધપુડામાં હાથ નાખ્યો ત્યારે શું થયું તે જુઓ:

આ એક ચોંકાવનારો વીડિયો છે, જેને IFS અધિકારી સુસાંતા નંદાએ તેમના ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શન આપ્યું છે કે, ‘મધપુડાના તરફ આગળ વધવું એ પ્રાણીની તેના મનપસંદ ખોરાક માટે દૃઢતા અને નિશ્ચય દર્શાવે છે.’

એક મિનિટ 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

એક યુઝરે લખ્યું છે કે, રીંછ હંમેશા મધ પસંદ કરે છે. કોઈ મધમાખી તેને નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે આ ભગવાનની રચના છે. જો કે, લોકો એ જોઈને આશ્ચર્યચકિત થાય છે કે કેવી રીતે રીંછ તેમની વચ્ચે આરામથી બેસીને મધ ખાય છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">