World Athletics Championships 2022: સિલ્વર મેડલ જીતતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાયા નીરજ ચોપરા, લોકોએ આપી પ્રતિક્રિયાઓ

નીરજ ચોપરાએ (Neeraj Chopra) જીતનો સિલસિલો જાણવી રાખ્યો છે. હવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મેન્સ જેવલિન ઈવેન્ટ (Javelin Throw) માં સિલ્વર મેડલ જીતીને તેણે 140 કરોડ ભારતીયોનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે.

World Athletics Championships 2022: સિલ્વર મેડલ જીતતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાયા નીરજ ચોપરા, લોકોએ આપી પ્રતિક્રિયાઓ
Neeraj Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 3:07 PM

નીરજ ચોપરાએ (Neeraj Chopra) ફરી એકવાર બતાવ્યું છે કે તે ‘જેવલિન થ્રો’માં (Javelin Throw) માસ્ટર છે. તેની જીતનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મેન્સ જેવલિન ઈવેન્ટમાં સિલ્વર મેડલ (Silver Medal) જીતીને માત્ર પોતાનું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ‘ભાલા ફેંક’ ઈવેન્ટમાં તેણે 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાનું મેડલ જીતવું એ દેશ માટે મોટી વાત છે. કારણ કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં (World Championship) ભારત માટે એકમાત્ર મેડલ અંજુ બોબી જ્યોર્જે લાંબી કૂદમાં જીત્યો હતો. 2003માં તેણે પેરિસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે આ જીત સાથે નીરજ ચોપરા વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય પુરૂષ એથલિટ અને બીજા ભારતીય ખેલાડી બની ગયા છે.

તેમની આ જીત પર તેમની માતા સહિત આખો દેશ આનંદમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની માતા (સરોજ દેવી)એ કહ્યું, ‘અમને આશા હતી કે, તે ચોક્કસપણે મેડલ જીતશે અને તેની મહેનત પૂર્ણ થઈ ગઈ’. આ સિવાય સોશિયલ મીડિયા (Social Media) પર લોકો તેની જીતની ઉજવણી કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક તેનો રેકોર્ડ બતાવી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે કે આ તેનો ‘અંડર પ્રેશર મેડલ’ છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ એક ચાંદી પણ સોનાના ઢગલામાં અલગ રીતે ચમકશે. નીરજ ચોપરા…એક યુવા જે હવે દેશનું ગૌરવ છે”.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">