19 વર્ષ બાદ આ ચેમ્પિયનશિપમાં દેશને મેડલ મળ્યો

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

 88.13 મીટર ભાલો ફેંકીને આ મેડલ જીત્યો

પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર પ્રથમ એથ્લેટ બન્યો