AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: વાહ… ગજબ! માર્કેટમાં આવી અદ્ભુત સાઇકલ, પેન્ડલના બદલે કિક મારીને કરી સ્ટાર્ટ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તમને એક સાઈકલ ચાલક જોવા મળી રહ્યો છે, ત્યારે આ વ્યક્તિ પાસે જે સાયકલ છે તે કોઈ સામાન્ય સાઈકલ નથી. ત્યારે તમે જ જુઓ યુવકે શું કર્યો છે જુગાડ

Viral Video: વાહ... ગજબ! માર્કેટમાં આવી અદ્ભુત સાઇકલ, પેન્ડલના બદલે કિક મારીને કરી સ્ટાર્ટ
bicycle video viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 12:18 PM
Share

Viral: સોશિયલ મીડિયા પર રોજ કેટલાય વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે તો કેટલાક વીડિયો એવા સામે આવતા હોય છે જે વ્યૂઅરને ચોંકાવી દે છે અને વીચારતા કરી દે છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવકે તેની સાયકલ સાથે ગજબનો જુગાડ કર્યો છે.

જુગાડથી સાયકને બનાવી દીધી મોટર સાયકલ

આ દુનિયામાં એવા લોકોની કોઈ કમી નથી, જેઓ કોઈના કોઈ જુગાડ કે પ્રયોગો કરીને કઈક અલગ કરતા હોય છે અને કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે તેવી કોઈ વસ્તુ લઈને આવે છે. ત્યારે સોશિયલ મીડિયા આવી જ શોધ માટે એક અસરકારક પ્લેટફોર્મ બની ગયું છે, જે આવા લોકોને ઓળખ આપવાનું કામ કરે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે આશ્ચર્યની સાથે-સાથે મજેદાર પણ છે. આ સાથે, તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો કે, શું આવું પણ થઈ શકે છે.

ગજબનો જુગાડ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તમને એક સાઈકલ ચાલક જોવા મળી રહ્યો છે, ત્યારે આ વ્યક્તિ પાસે જે સાયકલ છે તે કોઈ સામાન્ય સાઈકલ નથી. આ સાયકલમાં મોટર બાઈકનું મશીન ફીટ કરવામાં આવ્યું છે અને તેને ચલાવનાર વ્યક્તિ આ સાયકલ કીક મારીને ચાલુ કરે છે જોવા મળે છે. સાયકલની બાજુમાં તેના પેન્ડલ પણ છે પણ યુવકે જે રીતે જુગાડ કરીને સાયકલને વગર પેન્ડલ મારે ચલાવી રહતો જોવા મળતા લોકો ચોંકી ગયા છે.

વીડિયો વાયરલ

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, તેના પર 38 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે અને લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ મોટરસાઇકલ છે કે સાઇકલ.’ જ્યારે બીજાએ લખ્યું હતું કે, ‘તેમાં મોટરસાઈકલનું મશીન છે, તેથી તમારે પણ હેલ્મેટ પહેરવું જોઈએ.’ જ્યારે ત્રીજાએ લખ્યું કે, ‘આ રીયલ મોટરસાઈકલ છે.’

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">