AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajab-Gajab News: મહિલા શિક્ષક 24 વર્ષમાંથી 20 વર્ષ તો રહી રજા પર, ભાંડો ફૂટતા મળી આ સજા

Ajab-Gajab News: સાહિત્ય અને દર્શન શીખવવા માટે એક શિક્ષકની શાળામાં નિમણૂક કરવામાં (Viral News) આવી હતી, પરંતુ તેણી બીમારીના બહાને અથવા કોન્ફોરન્સમાં હાજરી આપવા માટે રજા લઈને ગાયબ થઈ જતી હતી.

Ajab-Gajab News: મહિલા શિક્ષક 24 વર્ષમાંથી 20 વર્ષ તો રહી રજા પર, ભાંડો ફૂટતા મળી આ સજા
Trending NewsImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 7:01 PM
Share

Ajab-Gajab News: સોશિયલ મીડિયા પર દરરોજ હેરાન કરનારા સમાચાર વાંચવા અને સાંભળવા મળે છે. હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે, જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો. એક મહિલા કર્મચારીએ પોતાની નોકરી દરમિયાન એવી છેતરપિંડી કરી છે, જેના વિશે જાણીને તમે વિશ્વાસ નહીં કરો. મીડિયા રિપોર્ટ મુજબ આ ચીટર કર્મચારીને ‘સૌથી ખરાબ કર્મચારી’નું બિરુદ આપવામાં આવ્યું છે. પ્રશાસને આ મહિલા કર્મચારી સામે કડક (Viral News) કાર્યવાહી કરી છે.

આ આખો મામલો ઈટલીનો છે અને આરોપી વ્યવસાયે મહિલા શિક્ષિકા છે. તેણીએ તેના કરિયરમાં અત્યાર સુધી 24 વર્ષ કામ કર્યું છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન તે 20 વર્ષની રજા પર હતી. ક્યારેક બીમારીનું બહાનું બનાવીને કે અન્ય કોઈ રસ્તો શોધીને તે રજા પર રહેતી, પણ તેની ચોરી પકડાઈ ગઈ. હવે તે શિક્ષિકાએ નોકરી ગુમાવવી પડશે. આ મહિલા શિક્ષકને ઈટલીની સૌથી ખરાબ કર્મચારી કહેવામાં આવી રહી છે.

પોતાના કરિયરમાં માત્ર ચાર વર્ષ બાળકોને ભણાવ્યા

એક મીડિયા રિપોર્ટ મુજબ 56 વર્ષીય સિનજિયો પાઓલિના ડી લિયો વેનિસની એક સ્કૂલમાં 24 વર્ષ સુધી ટીચર હતી. પરંતુ સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે તેણીએ 24 વર્ષમાં માત્ર ચાર વર્ષ કામ કર્યું અને 20 વર્ષ સુધી રજા લેવાની મજા માણી. આ માટે સિન્ઝિયોએ અલગ-અલગ બહાના બનાવ્યા અને પગાર લેતી રહી.

તેણીને સાહિત્ય શીખવવા માટે શાળામાં નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેણી બીમારીના બહાને અથવા કોન્ફોરસમાં હાજરી આપવા માટે રજા લઈને ગાયબ થઈ જતી હતી. તે શાળામાં આવતી તો બાળકોને બરાબર ભણાવતી પણ ન હતી. વિદ્યાર્થીઓએ એવી પણ ફરિયાદ કરી છે કે તે પોતાના મનથી બાળકોને કોઈપણ નંબર આપતી હતી. તે કામ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતી હતી.

આ પણ વાંચો: Viral Video: વ્યક્તિએ બનાવ્યા ચોકલેટ ઢોસા, લોકો થયા ગુસ્સે, કહ્યું: આ વ્યક્તિનું ફૂડ લાયસન્સ રદ કરો

મીડિયા રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે 22 જૂને સિન્ઝિયોને નોકરીમાંથી હટાવી દેવામાં આવી હતી. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજે તેને નોકરી માટે ‘એકદમ અયોગ્ય’ જાહેર કરી હતી. શાળાના સમય દરમિયાન તે દરિયા કિનારે ચાલતી જોવા મળી હતી. જ્યારે તેણે કહ્યું કે તે બીમાર છે અને ઘરે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">