કારમાં બેઠેલા વ્યક્તિ પર ફેંક્યો બોમ્બ, કારમાં થયો જોરદાર બ્લાસ્ટ, રૂવાડા ઉભા કરનારો Video Viral

એક વ્યક્તિએ બોમ્બ સળગાવ્યો અને કારમાં બેઠેલા બીજા વ્યક્તિ પર ફેંક્યો. જેના કારણે કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેના કાચ તૂટીને દૂર પડ્યા હતા. આ ઘટના બાદ કારમાંથી માત્ર ધુમાડો જ નીકળતો જોવા મળ્યો હતો.

કારમાં બેઠેલા વ્યક્તિ પર ફેંક્યો બોમ્બ, કારમાં થયો જોરદાર બ્લાસ્ટ, રૂવાડા ઉભા કરનારો Video Viral
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:41 PM

કયારેક એવા અકસ્માતોના વીડિયો વાઈરલ થાય છે, જેને જોઈને કોઈના મનમાં ડર પેદા થઈ જાય છે. દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી થતા અકસ્માતો વિશે તમે ઘણું સાંભળ્યું હશે. આ સમયે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ડરી જશો.

આ પણ વાંચો: Viral Video: ટ્રેન સાથે રીલ બનાવવી પડી ભારે, જુઓ કઈ રીતે ટ્રેન સાથે અથડાયું માથું

આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો
આ 5 કારણોથી સવારે ઉઠતાંની સાથે જ પીવું જોઈએ એક ગ્લાસ પાણી
સચિનની લાડલી સારા તેંડુલકરે શેર કરી પોતાના બર્થડે સેલિબ્રેશનની મુમેન્ટ્સ, જુઓ Video
આદુનો જાદુ ! શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ, જુઓ Video

વાસ્તવમાં આ વીડિયોમાં એક કારની અંદર બોમ્બ ફેંકવામાં આવ્યો છે અને તે પછી શું થયું તે જોઈને તમે ડરી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.8 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો ખતરનાક છે.

કારમાં બેઠેલા વ્યક્તિ પર બોમ્બ ફેંક્યો, વીડિયો વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેની લાલ કારનો ગેટ ખુલ્લો રાખીને બેઠો છે. ત્યાં આસપાસ અન્ય લોકો હાજર છે. ત્યારે અચાનક એક અન્ય વ્યક્તિએ બોમ્બ સળગાવ્યો અને કાર પર ફેંકી દીધો. બોમ્બ તેના શરીરને સ્પર્શતા કારની અંદર પડ્યો હતો. આ પછી, વ્યક્તિને લાગ્યું કે બોમ્બ કારની બહાર પડ્યો છે, તેથી તેણે કારનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ 2-3 સેકન્ડ પછી જોરદાર વિસ્ફોટ થયો અને કારના કાચ તૂટીને પડ્યા હતા. આ જોરદાર વિસ્ફોટના કારણે કારની અંદરથી જોરદાર ધુમાડો નીકળવા લાગે છે.

Credit- Twitter@ClownWorld_

વપરાશકર્તાઓ કરી રહ્યા છે અલગ અલગ ટિપ્પણી

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે ઘણી કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘આ એક મોટો ગુનો છે’. બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સને લાગે છે કે જો તે વ્યક્તિ ગેટ લોક કર્યા વગર જ કારમાંથી નીકળી ગયો હોત તો તે સુરક્ષિત રહી શક્યો હોત. આ બ્લાસ્ટમાં ચોક્કસપણે કારની અંદર બેઠેલો વ્યક્તિ દાઝી ગયો હશે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં એકબીજા પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
g clip-path="url(#clip0_868_265)">