Video: યુવકે કુતરા સાથે કરી મજાક, બાદમાં કંઈક એવુ થયુ જે જોઈને તમે પણ કહેશો “જૈસી કરની વૈસી ભરની”

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Soical media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં એક યુવક કુતરાને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે જે જોઈને તમને પણ હસવુ આવશે.

Video: યુવકે કુતરા સાથે કરી મજાક, બાદમાં કંઈક એવુ થયુ જે જોઈને તમે પણ કહેશો જૈસી કરની વૈસી ભરની
Boy teasing dog video viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 10:26 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને આશ્ચર્ય થાય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

“જૈસી કરની વૈસી ભરની”

જો તમે કોઈ ખરાબ કાર્ય કરો છો તો તમને ચોક્કસપણે તેનું ખરાબ પરિણામ મળે છે, ત્યારે તાજતેરમાં આવો જ એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં યુવક કુતરાને પરેશાન કરે છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે, જે જોઈને લોકોને ખુબ હસવુ (Funny Video)આવી રહ્યું છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કારની (Car) બહાર લાકડી લઈને જઈ રહ્યો છે અને તેનો કૂતરો ફુલ પ્લે મોડમાં કારના દરવાજાની બહાર ઉભો છે. આ યુવક તેના કૂતરા સાથે મસ્તી કરવાનું વિચારે છે.

તે પહેલા લાકડીને જમણી બાજુ ફેંકે છે અને કૂતરો ઝડપથી તે દિશામાં ભાગી જાય છે. પરંતુ બાદમાં તે ડાબી બાજુ ફેંકે છે, ત્યારે કુતરો ગુસ્સે થઈને એ દિશામાં જાય છે, ત્યારે યુવક સાથે અથડાય છે, પરિણામે યુવક નીચે પડી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Urban_Jatts નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ (Users) લખ્યુ ખરાબ કર્મોનું ફળ હંમેશા ખરાબ મળે છે, જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ” યુવક સાથે કુતરાએ સારો બદલો લીધો”, જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: બાપ્પાની આ અનોખી મૂર્તિ ચર્ચામાં! સોયાબીનમાંથી બનાવવામાં આવેલી આ મૂર્તિ જોઈને તમે પણ કહેશો OMG

આ પણ વાંચો: Video : દિલ્હીની જળમગ્ન સડકો પર બીજેપી નેતાએ કર્યું રાફ્ટિંગ ! કહ્યુ “અરવિંદ કેજરીવાલનો આભાર…”

g clip-path="url(#clip0_868_265)">