લો બોલો ! આમના પેટમાંથી નીકળ્યા 1 રુપિયાના 63 સિક્કા, ઓપરેશન દરમિયાન ડોકટર પણ રહી ગયા દંગ !

Coins In Stomach:રાજસ્થાનના જોધપુરમાં એક વિચિત્ર ઘટના બની છે. એક વ્યક્તિને પેટમાં દુખાવો થતા તે હોસ્પિટલમાં પહોંચ્યો, જ્યા તેના પેટમાંથી ચોંકાવનારી વસ્તુઓ મળી.

લો બોલો ! આમના પેટમાંથી નીકળ્યા 1 રુપિયાના 63 સિક્કા, ઓપરેશન દરમિયાન ડોકટર પણ રહી ગયા દંગ !
63 coins of 1 rupee in the stomach Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 5:21 PM

Viral News : દુનિયામાં અનેક લોકોને વિચિત્ર આદતો હોય છે. તેમની આ આદતો વિશે સાંભળીને કેટલીક લોકો વિચાર કરવા મજબૂર થઈ જાય છે કે આવી કેવી આદત ! કેટલીકવાર તેમની આ આદતો તેમને મોટી મુશ્કેલીમાં મુકી દે છે. રાજસ્થાનથી (Rajasthan) આવી જ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના જોધપુરમાં એક 36 વર્ષના વ્યક્તિના પેટમાંથી એવી વસ્તુઓ મળી છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ઘટના ખરેખર ચોંકાવનારી હતી. તે ખરાબ અને વિચિત્ર આદત રાખનારા લોકો માટે પણ ચેતવણી રુપ છે. જાણો જોધપુરમાં બનેલી આ વિચિત્ર ઘટના વિશે.

27 જુલાઈના રોજ આ 36 વ્યક્તિના પેટમાં દુખાવો થયો. તે તેની સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ગયો. સારવાર દરમિયાન ડોકટરોને તેના પેટમાં ધાતુની ગાંઠ મળી. એક એક્સ રે પરથી ખબર પડી કે આ 36 વર્ષના વ્યક્તિના પેટમાં 1 રુપિયાના 63 કિસ્સા હતા. આ જાણી ડોક્ટરો પણ દંગ રહી ગયા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઓપરેશન બાદ પેટમાંથી નીકાળવામાં આવ્યા તમામ સિક્કા

જે હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યો હતો તે હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમે 2 દિવસના ઓપરેશનમાં એન્ડોસ્કોપિકની મદદથી તે વ્યક્તિના પેટમાંથી 1 રુપિયાના 63 સિક્કા નીકાળ્યા હતા. આ હોસ્પિટલના એચઓડી નરેન્દ્ર ભાર્ગવએ જણાવ્યુ કે, પેટમાં દુખાવાની સમસ્યા થતા આ વ્યક્તિનો એક્સ રે કરવામાં આવ્યો, જેના કારણે ખબર પડી કે આ 36 વર્ષીય દર્દીના પેટમાં 63 ભારતીય સિક્કા છે.

તેમણે આગળ જણાવ્યુ કે, જોધપુરના આ 36 વર્ષીય વ્યક્તિને પેટમાં દુખાવો થતો હતો. તેણે જણાવ્યુ હતુ કે તે 10-15 સિક્કા ગળી ગયો છે. અમે એક્સ રેમાં આ ધાતુની ગાંઠ જોઈ અને તેનું 2 દિવસ ઓપરેશન કરી તે તમામ 63 સિક્કા નીકાળ્યા હતા. હવે તેની સ્થિતિ સ્થિર છે. ડોકટરો દ્વારા તેને મનોરોગનો ઉપચાર કરવાની સલાહ આપી છે. તેને તણાવની સ્થિતિમાં કે ભૂખ લાગે ત્યારે તે સમયે કઈ પણ ખાવાની અને ગળી જવાની આદત છે. સામાન્ય રીતે આવા કિસ્સા નાના નાદાન બાળકો સાથે બનતા હોય છે, પણ 36 વર્ષના માણસના પેટમાંથી 63 સિક્કા મળવાની વાત જોધપુરમાં અને સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">