AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગ લાગેલી ઇમારતમાં ફસાયેલી હતી 2 બાળકીઓ, 6 લોકોએ ‘હીરો’ બનીને બચાવ્યો જીવ

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી લોકો આ વીડિયો પર ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો બાળકીઓનો જીવ બચાવનારના વખાણ કરી રહ્યા છે.

આગ લાગેલી ઇમારતમાં ફસાયેલી હતી 2 બાળકીઓ, 6 લોકોએ 'હીરો' બનીને બચાવ્યો જીવ
2 girls were trapped in the burning building
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:31 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયામાં આમ તો રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો રહે છે. પરંતુ કેટલાક વીડિયોમાં લોકો કઇ એવુ કરી લે છે કે જેના વખાણ કરવા ફરજિયાત થઇ જાય છે. હાલમાં ચીનની એક ઇમારતના ત્રીજા માળ પર આગ લાગવાની ધટના બની હતી, જેમાં બે બાળકો ફસાયેલા હતા. તેવામાં 6 લોકોએ હ્યૂમન ચેન બનાવીને આ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતુ. હવે આ હિમ્મત ભર્યા રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પણ આ રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ આ હીરોઝની હિમ્મતની પ્રશંસા પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે લોકો એકબીજાનો સહારો લઇને ઇમારતના ત્રીજા માળ સુધી પહોંચે છે અને બાળકોને બચાવી લે છે. એક રિપોર્ટ પ્રમાણે, હુનાનના Xintian માં આ ઘટના એ સમયે બની જ્યારે એક ઇમારતના ત્રીજા માળ પર આગ લાગી હતી અને 2 બાળકો ઘરની અંદર ફસાઇ ગઇ હતી.

આજ બાળકોનો જીવ બચાવવા માટે 6 લોકોએ હ્યૂમન ચેન બનાવીને કોઇ પણ સુરક્ષા ઉપકરણો વગર ત્રીજા માળ સુધી પહોંચ્યા અને બારીમાંથી આ બાળકીઓને સુરક્ષિત બહાર કાઢી. આ આખા રેસ્ક્યૂનો વીડિયો કોઇ વ્યક્તિએ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો જેના બાદથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ ક્લિપના અંતમાં 2 ફાયરમેન મદદ માટે સીડી લઇને આવતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી લોકો આ વીડિયો પર ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો બાળકીઓનો જીવ બચાવનારના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો પુછી રહ્યા છે કે ઇમારતના ઘરો ગ્રીલ્સથી ઢંકાયેલા કેમ છે. જ્યારે કોઇ લોકો સમજાવી રહ્યા છે કે જરૂરી નથી કે દરેક લોકોની કિસ્મત આટલી સારી નથી હોતી કે તેની સુધી મદદ સમયસર પહોંચી જાય.

આ પણ વાંચો – Afghanistan : તાલિબાને હથિયારો સહિત ઘણા ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ઉપર કર્યો કબજો, રશિયાએ ચિંતા વ્યક્ત કરી સાથે ભારત માટે પણ ખતરો

આ પણ વાંચો –કંગાળ અફઘાનિસ્તાનના પેટાળમાં ધરબાયેલો છે અમૂલ્ય ખજાનો , તાલિબાનીઓને પાછલા બારણે મદદ કરી કોણ ઉલેચવા માંગે છે અઢળક સંપત્તિ?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">