AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવે પૈસા નહીં ચૂકવો તો વોટસએપ બંધ થઈ જશે? જાણો આ વાયરલ મેસેજની હકીકત

સતત 9 કલાક ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યું હતું અને હવે તેને ફરીથી ઠીક કરી લેવાયું છે. 3 જૂલાઈની સાંજે આ પ્રોબ્લેમ આખા વિશ્વમાં થયો હતો અને તેના લીધે લોકોને પણ તકલીફ પડી હતી. આ બાબતે કંપનીએ ઓફિશીયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને માફી પણ માગી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

શું હવે પૈસા નહીં ચૂકવો તો વોટસએપ બંધ થઈ જશે? જાણો આ વાયરલ મેસેજની હકીકત
| Updated on: Jul 04, 2019 | 10:39 AM
Share

સતત 9 કલાક ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યું હતું અને હવે તેને ફરીથી ઠીક કરી લેવાયું છે. 3 જૂલાઈની સાંજે આ પ્રોબ્લેમ આખા વિશ્વમાં થયો હતો અને તેના લીધે લોકોને પણ તકલીફ પડી હતી. આ બાબતે કંપનીએ ઓફિશીયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને માફી પણ માગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

whatsapp-to-take-legal-action

જેવું જ સર્વર ડાઉન થયું તેવી જ અફવાઓ ફેલાવાનું પણ શરુ થઈ ગયું હતું. એક એવી અફવા પણ ફેલાઈ કે હવે વોટસએપ બંધ થશઈ જવાનું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો કે વોટસએપ હવે રોજ થોડા સમય માટે બંધ રહેશે અને તે ચાલું રહે તે માટે તમારે વોટસએપને પૈસા પણ ચૂકવવા પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આવી રીતે જ એવો પણ ડર મેસેજમાં બતાવવામાં આવ્યો છે. જો પૈસા ન આપ્યા તો એકાઉન્ટ જ હંમેશા માટે બંધ કરી દેવાશે. આમ આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે અને લોકો એકબીજાને આ મેસેજ પણ મોકલી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું છે સાચી હકીકત? વોટસએપ દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી કે આ સર્વર ડાઉનના લીધે સમસ્યા સર્જાઈ હતી. આમ જે સોશિયલ મીડિયામાં દરરોજ વોટસએપ બંધ થવાની વાત ફેલાઈ રહી છે તે સંપૂર્ણપણે ખોટી છે. જે 499 રુપિયા આપવાની વાત છે પણ ખોટી અને લોકોને આ મેસેજ દ્વારા ખોટા માર્ગે દોરવામાં આવી રહ્યાં છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">