Google Year in Search 2021: ભારતીયોએ આ વર્ષે ગુગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યુ, આ રહી લિસ્ટ

ગૂગલના સર્ચ ઇન યર 2021 વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન ઘણા શાનદાર ટ્રેન્ડ જોવા મળ્યા છે, ચાલો જાણીએ કે વર્ષ 2021 કેવું રહ્યું?

Google Year in Search 2021: ભારતીયોએ આ વર્ષે ગુગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યુ, આ રહી લિસ્ટ
google search 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 3:41 PM

ગૂગલ દર વર્ષના અંતમાં એક લિસ્ટ બહાર પાડે છે, જેમાં જણાવવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન લોકોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. 2021 પણ સમાપ્ત થવામાં છે, તેથી ગૂગલે સંપૂર્ણ સૂચિ બહાર પાડી છે. ગૂગલના સર્ચ ઇન યર 2021 વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન ઘણા શાનદાર ટ્રેન્ડ જોવા મળ્યા છે, ચાલો જાણીએ કે વર્ષ 2021 કેવું રહ્યું? આ દરમિયાન, ભારતીયોએ ગૂગલ પર કઈ વસ્તુઓ સૌથી વધુ સર્ચ કરી છે?

ટોપ-10 સર્ચ

IPL

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Cowin

ICC World Cup

Euro Cup

Tokyo Olympic

Covid Vaccine

Free Fire Redeem

Copa America

Aryan Khan

ગુગલને સૌથી વધારે પુછાયેલા સવાલો

કોવિડ રસી માટે કેવી રીતે નોંધણી કરવી રસી પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું ઓક્સિજન સ્તર કેવી રીતે વધારવું આધારને પાન સાથે કેવી રીતે લિંક કરવું ઘરે ઓક્સિજન કેવી રીતે બનાવવો ભારતમાં ડોજકોઇન કેવી રીતે ખરીદવું બનાના બ્રેડ કેવી રીતે બનાવવી IPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી બિટકોઈનમાં કેવી રીતે રોકાણ કરવું

નિયર મી સર્ચ

Covid Vaccination Near Me

COVID test near me

Food delivery near me

Oxygen cylinder near me

Covid hospital near me

Tiffin service near me

CT scan near me

સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો

જયભીમ

શેરશાહ

રાધે

બેલ બોટમ

Eternals

સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રીટી

Neeraj Chopra

Aryan Khan

Shehnaaz Gill

Raj Kundra

Elon Musk

Vicky Kaushal

PV Sindhu

Bajrang Punia

Natasha Dalal

આ પણ વાંચો –

IAF chopper crash: છેલ્લી ક્ષણોએ શુ બોલ્યા હતા બિપિન રાવત, બ્લેક બોક્સમાંથી ખુલશે રહસ્ય, બહાર આવશે મહત્વની વિગતો

આ પણ વાંચો –

SURAT : અત્યારસુધી 70 હજાર લોકોએ ફ્રી તેલનો લાભ લઇ વેકસિન લીધી, આગામી અઠવાડિયે પાલિકા વેકસીનેશન ઝુંબેશ તેજ બનાવશે

આ પણ વાંચો –

Ashes 2021: ટ્રેવિસ હેડનો ઝડપી શતક ફટકારવાનો ખાસ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા 196 રનની લીડ સાથે ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતીમાં

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">