AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI ATM Video : થોડા દિવસમાં Debit Card થઈ જશે બંધ, નવી ટેકનોલોજી આવી સામે, જુઓ Video

UPI ATM Launched: 5 સપ્ટેમ્બરે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં હિતાચીના આ UPI-ATMને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. નજીકના ભવિષ્યમાં જ્યારે એકથી વધારે લોકેશન પર આ UPI-ATMને લગાડવામાં આવશે ત્યારે ડેબિટ કાર્ડને સ્થાને યુપીઆઈ એપની મદદથી એટીએમમાંથી પૈસા કાઢી શકશે.

UPI ATM Video : થોડા દિવસમાં Debit Card થઈ જશે બંધ, નવી ટેકનોલોજી આવી સામે, જુઓ Video
UPI ATM VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 12:52 PM
Share

Mumbai :  Hitachi Payment Servicesએ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને વ્હાઈટ લેવલ એટીએમના રુપમાં નવા UPI-ATMની શરુઆત કરી છે. જાપાન બેસ્ડ Hitachiની સબ્સિડિયરી કંપનીના મની સ્પોટ UPI-ATMની મદદથી ગ્રાહક ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વિના પૈસા મેળવી શકે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

5 સપ્ટેમ્બરે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં હિતાચીના આ UPI-ATMને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. નજીકના ભવિષ્યમાં જ્યારે એકથી વધારે લોકેશન પર આ UPI-ATMને લગાડવામાં આવશે ત્યારે ડેબિટ કાર્ડને સ્થાને યુપીઆઈ એપની મદદથી એટીએમમાંથી પૈસા કાઢી શકશે. આ ડિજીટલ ઈન્ડિયા તરફ ભારતનું સૌથી મોટું પગલુ બનશે.

આ પણ વાંચો: G20 Updates: G20 વિશે સંપૂર્ણ માહિતી આ મોબાઇલ એપ્લિકેશન પર થશે ઉપલબ્ધ, 24 ભાષાઓમાં કરશે કામ

તમને જરુરથી એ સવાલ થતો હશે કે યુપીઆઈ-એટીએમમાંથી કઈ રીતે કાર્ડ વગર પૈસા કાઢી શકાશે ? હિતાચી પેમેન્ટ સર્વિસેઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનિલ વિકમે જણાવ્યું કે “UPI-ATM વાપરવા માટે સરળ, સુરક્ષિત અને સરળ છે.” UPI-ATMમાંથી નવી રીતે પૈસા કાઢવા માટેનો ડેમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Debit Card વગર ATMમાંથી કાઢી શકાશે પૈસા

આ પણ વાંચો: Chandrayaan-3 : ચંદ્રની સપાટીની 3D તસવીરે જીત્યા લોકોના દિલ, ISROએ બતાવ્યો ચંદ્રનો અલગ રંગ

UPI – ATMમાંથી પૈસા કાઢવાની રીત

  • તમારે જેટલી રકમ કાઢવા માંગો છો તેને આ UPI – ATMમાં સિલેક્ટ કરો.
  • પસંદ કરેલી રકમની સાથે સ્ક્રીન પર એક ક્યૂઆર કોડ આવશે.
  • તમારા મોબાઈલ ફોનમાં હાજર યુપીઆઈ એપથી તમારે ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે.
  • આ ટ્રાન્ઝેક્શનને અધિકૃત કરવા માટે તમારે UPI પિન દાખલ કરવાની જરૂર પડશે.
  • ટ્રાન્ઝેક્શન અધિકૃત થયા બાદ તમે એટીએમમાંથી પૈસા મેળવી શકો છો.

આ પણ વાંચો: Knowledge : ધરતી પર પરત ફરતા અવકાશયાત્રીઓનું જીવન બને છે મુશ્કેલ, આ વિચિત્ર સમસ્યાઓનો કરવો પડે છે સામનો

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">