AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter ના CEO બન્યાના 3 જ મહિના બાદ પેટરનીટી લીવ પર જઇ રહ્યા છે પરાગ અગ્રવાલ, કર્મચારીઓ માટે સેટ કર્યું ઉદાહરણ

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ કંપનીના ઇન્ટરનલ ગ્રૃપ Twitter Parents ના પણ એક્ઝીક્યૂટિવ છે. તેમના આ નિર્ણયનું કર્મચારીઓએ સ્વાગત કર્યુ છે.

Twitter ના CEO બન્યાના 3 જ મહિના બાદ પેટરનીટી લીવ પર જઇ રહ્યા છે પરાગ અગ્રવાલ, કર્મચારીઓ માટે સેટ કર્યું ઉદાહરણ
Twitter CEO Parag Agrawal takes paternity leave within 3 months of becoming CEO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 10:21 PM
Share

Twitter ના નવા CEO Parag Agrawal લાંબી રજા પર જવાની તૈયારી કરી રહ્યા છે. તેમને ટ્વીટરના સીઇઓ બન્યાને હજી થોડો જ સમય થયો છે. The Washington Postની એક રિપોર્ટ પ્રમાણે પરાગ અગ્રવાલ થોડા દિવસો માટે પેટરનીટી લીવ પર જઇ રહ્યા છે. પરાગ અગ્રવાલ ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. ટ્વીટરની પોલીસી પ્રમાણે તેઓ પોતાના કર્મચારીઓને 20 અઠવાડિયાની પેરેન્ટલ લીવ આપે છે, પરંતુ પરાગ ઓછા દિવસની રજા લેશે.

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ કંપનીના ઇન્ટરનલ ગ્રૃપ Twitter Parents ના પણ એક્ઝીક્યૂટિવ છે. તેમના આ નિર્ણયનું કર્મચારીઓએ સ્વાગત કર્યુ છે. Twitter Parents ગ્રૃપે ટ્વીટ કરીને કહ્યુ કે એવી કંપનીમાં કામ કરવું કેટલી સારી વાત છે જ્યાં એક્ઝીક્યૂટિવ ઉદાહરણ બને છે અને બધા કર્મચારીઓને આપવામાં આવતી પેરેન્ટલ લીવ લે છે.

ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીએ 29 નવેમ્બરે સીઇઓ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ કંપનીએ તેમની જવાબદારી નિભાવવા માટે પરાગ અગ્રવાલની પસંદગી કરી હતી. અગ્રવાલ સીઇઓ બન્યા પહેલા ટ્વીટરમાં જ ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કાર્યરત હતા, જ્યાં તેઓ કંપનીની ટેક્નિકલ સ્ટ્રેટેજી તૈયાર કરતા હતા.

આ પણ વાંચો –

Dr. Michiaki Takahashi: ડૉ. મિચિયાકી તાકાહાશીની 94મી જન્મજયંતિ પર Google એ ડૂડલ દ્વારા અર્પણ કરી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો –

Tech News: Twitter એ ટિપ માટે Paytm નો આપ્યો ઓપ્શન, આ રીતે કરો તમારી પ્રોફાઈલનું સેટિંગ

આ પણ વાંચો –

Technology : PC અને Mac યુઝર્સ માટે આવ્યું Chrome OS નું નવું વર્ઝન, જાણો તેમાં શું છે ખાસ

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">