Tokyo Olympics 2020 : હવે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર મળશે ઓલમ્પિકની દરેક અપડેટ

|

Jul 24, 2021 | 7:52 PM

પસંદ કરેલા કેટલાક દેશોમાં ફેન્સ પાસે ઓફિશિયલ ઓલમ્પિક બ્રોડકાસ્ટરના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ટોક્યો 2020ની હાઇલાઇટ, એથ્લીટ પ્રોફાઇલ અને લાઇવ ગેમ લોકો સુધી પહોંચશે.

Tokyo Olympics 2020 : હવે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર મળશે ઓલમ્પિકની દરેક અપડેટ
Get every Olympic update now on Instagram, WhatsApp and Facebook

Follow us on

ફેસબુકે (Facebook) જાહેરાત કરી છે કે તે લોકોને ડિસ્કવર કોન્ટેન્ટ અને પોતાની ટીમ્સનો ઉત્સાહ વધારવામાં મદદ કરવા માટે પોતાના મુખ્ય પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર નવી સુવિધાઓના ઉપયોગથી ટોક્યો ઓલમ્પિક 2020 (Tokyo Olympics 2020) નો આનંદ લઇ શક્શે. પસંદ કરેલા કેટલાક દેશોમાં ફેન્સ પાસે ઓફિશિયલ ઓલમ્પિક બ્રોડકાસ્ટરના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ટોક્યો 2020ની હાઇલાઇટ, એથલીટ પ્રોફાઇલ અને લાઇવ ગેમ લોકો સુધી પહોંચશે.

તેમાં અમેરીકામાં એનબીસી યુનિવર્સલ, યુરોપના કેટલાક ભાગો માટે મધ્ય પૂર્વ અને ઉત્તરી આફ્રિકામાં બીઆઇએન સામેલ છે. કંપનીએ શુક્રવારે કહ્યું કે, ભારત, રશિયા, ઉપ-સહારા આફ્રિકા અને સ્પેનિશ ભાષી લેટિન અમેરીકા સહિત કેટલા પસંદ કરેલા ક્ષેત્રોમાં પ્રશંસક ઓફીશિયલ ઓલમ્પિક ફેસબુક પેજ પર ટોક્યોથી દિવસભરના મુખ્ય અપડેટ્સ મેળવી શક્શે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઉઠાવી શક્શો ઓલમ્પિકનો આનંદ

ફેસબુક પર, યૂઝર ઓફિશીયલ ઓલમ્પિક બ્રોડકાસ્ટ પાર્ટનર્સ, ટીમ અને એથલિટના ઇન્ટરવ્યૂ, રમતો માટે નવા ખેલાડીઓમાં ઇન્ટરપ્રેટર, ઓલમ્પિક હિસ્ટ્રી, તેમના મિત્રોની પોસ્ટ જેવી ઘણી વસ્તુઓ જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ પર આગમેન્ટેડ રિયલિટી પ્રભાવોના માધ્યમથી. પ્રશંસક સ્ટોરીઝ અને રીલ્સ બંનેમાં એક નવો અનુભવ મેળવી શક્શે.

 

ઓલમ્પિક ચેટબૉટ વોટ્સએપ પર ઉપલબ્ધ

ઓફીશિયલ ઓલમ્પિક ચેટબૉટ હવે વોટ્સએપ પર ઉપલબ્ધ થશે. ચેટબૉટ ઓલમ્પિક કાર્યક્રમ, દુનિયાભરમાં રમતોના સ્થાનિય પ્રસારણ માટે ટ્યૂન-ઇન જાણકારી અને નવીનતમ સમાચાર અને પદક સ્ટેંડિંગ શેયર કરશે. ચેટબૉટમાં ઓફિશિયલ સ્ટીકર્સ અને ઓલમ્પિક આયોજનને લઇને એક ક્વિઝ પણ સામેલ હશે.

 

ગુગલે પણ ઓલમ્પિક થીમ વાળી ગેમને લોન્ચ કરી

ઓલમ્પિકના શરૂ થતા જ Google એ પોતાના ક્રોમ બ્રાઉઝરમાં સેલિબ્રેશનની થીમ લગાવવાનું શરૂ કર્યુ. ફેમસ ડાયનોસોર ગેમ જેને આપણે નેટ ન હોય તેવા સમયે બ્રાઉઝર પર શરૂ કરીએ છીએ તે ગેમ હવે ઓલમ્પિક કલર અને ફ્લેગ સાથે રમી શકાશે. Google એ ઓલમ્પિકને દર્શાવવા માટે પોતાની મીની ડાયનોસોર ગેમને અપડેટ કરી છે.

 

આ પણ વાંચો – Raj Kundra Case: પોર્ન ફિલ્મના કેસમાં હવે EDની એન્ટ્રી? રાજ કુંદ્રાની કમાણીનો કરવામાં આવશે સંપૂર્ણ હિસાબ

આ પણ વાંચો – બાર એસોસિએશન સાથે છેતરપિંડી ! મહિલાએ લૉની ડિગ્રી વગર જ કરી લીધી પ્રેક્ટિસ, બાર કાઉન્સીલની ચૂંટણી પણ જીતી

Next Article