Raj Kundra Case: પોર્ન ફિલ્મના કેસમાં હવે EDની એન્ટ્રી? રાજ કુંદ્રાની કમાણીનો કરવામાં આવશે સંપૂર્ણ હિસાબ

ED સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રાને FEMA હેઠળ નોટિસ અથવા સમન મોકલી શકાય છે. આ કિસ્સામાં કંપનીના અન્ય ડાયરેક્ટરોની તપાસ અને પુછપરછ શક્ય છે. આ આધારે એવી સંભાવનાઓ છે કે ED હવે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની પણ પૂછપરછ કરશે.

Raj Kundra Case: પોર્ન ફિલ્મના કેસમાં હવે EDની એન્ટ્રી? રાજ કુંદ્રાની કમાણીનો કરવામાં આવશે સંપૂર્ણ હિસાબ
Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 7:25 PM

હવે પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (Enforcement Directorate-ED)ની એન્ટ્રી થઈ શકે છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ બાદ આવા કેટલાક પુરાવા સામે આવ્યા છે, જેના આધારે હવે ED આ કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે છે. ઈડીના સૂત્રો જણાવી રહ્યા છે કે કોઈ પણ સમયે આ તપાસ એજન્સી મુંબઈ પોલીસને પોર્ન પ્રકરણથી સંબંધિત FIRની નકલ માંગી શકે છે. એફઆઈઆરની નકલ મળતાની સાથે જ ઈડી દ્વારા ટૂંક સમયમાં કેસ નોંધવામાં આવી શકે છે.

ઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રાને વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ (Foreign Exchange Management Act-FEMA) હેઠળ નોટિસ અથવા સમન મોકલી શકાય છે, આ કિસ્સામાં કંપનીના અન્ય ડાયરેક્ટરની પણ તપાસ અને પૂછપરછ પણ શક્ય છે. આ આધારે સંભાવના છે કે ED હવે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની પણ પૂછપરછ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બેંક ખાતામાંથી પૈસાના વ્યવહારના સ્ત્રોતની થઈ રહી છે તપાસ

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મોનું રેકેટ ચલાવવાનો આરોપ છે. આ કામમાં ભારત અને બ્રિટનમાં પૈસાની લેવડદેવડ થતી હતી. એવી આશંકા છે કે પોનોગ્રાફી દ્વારા કમાયેલા પૈસાનો ઓનલાઈન બેટિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણોસર રાજ કુન્દ્રાના યસ બેંક ખાતા અને યુનાઈટેડ બેંક ખાતાની તપાસ કરવામાં આવી રહી છે. ED આ અનુક્રમમાં FEMA કાયદા હેઠળ તપાસ કરશે.

શિલ્પા શેટ્ટીની સંડોવણી અંગે તપાસ કરવામાં આવશે

પોર્ન ફિલ્મ્સ અને પોર્ન એપ્સ મામલામાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ હંગામો મચ્યો હતો. આ પ્રકરણમાં હવે તેમની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોલીસના રડાર હેઠળ આવી છે. મુંબઈ પોલીસે શુક્રવારે સાંજે શિલ્પા શેટ્ટીના જુહુના બંગલામાં તેમને રાજ કુંદ્રા સાથે રૂબરૂ બેસાડીને 6 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ક્રાઈમ બ્રાંચ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે પોર્નોગ્રાફીથી કમાયેલા પૈસા શિલ્પા શેટ્ટીના ખાતામાં ગયા છે? આ જાણવા માટે હવે રાજ કુન્દ્રા જ નહીં પરંતુ શિલ્પા શેટ્ટીના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. તેમજ ક્રાઈમ બ્રાંચ એ જાણવાનો પ્રયત્ન કરશે કે રાજ કુંદ્રા સાથેના તેના કયા પ્રોજેક્ટમાં શિલ્પા શેટ્ટીની ભાગીદારી છે? ED આ તપાસ સાથે જોડાયેલી માહિતીની રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો: Super Dancer 4 : રાજ કુંદ્રાની કસ્ટડીમાં વધારો થયા પછી શું આગામી અઠવાડિયાના શૂટિંગમાં જશે Shilpa Shetty ?

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">