Tips & Trick: ભૂલથી મોકલેલા Emailને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સિમ્પલ ટ્રીક

|

Sep 04, 2021 | 9:51 PM

જો તમે તમારા ઈમેઈલને શેડ્યુલ કરશો તો તમને તમારી ભૂલ સુધારવાનો સમય મળશે. આનાથી તમે વગર કોઈ ભૂલે ઈમેઈલ મોકલી શક્શો અને તમારી ઈમેજ પણ ખરાબ નહીં થાય.

Tips & Trick: ભૂલથી મોકલેલા Emailને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સિમ્પલ ટ્રીક

Follow us on

Email આપણે મોટાભાગે પ્રોફેશનલ કામ માટે વાપરતા હોઈએ છીએ. જોબ માટે એપ્લાય કરવા અથવા તો અભ્યાસને લગતા તમામ ઓફિશિયલ કામો માટે આપણે ઈમેઈલનો જ ઉપયોગ કરીએ છીએ. ઈમેઈલને સાચવવા ખૂબ જ સરળ હોય છે. કેટલીક વાર એવુ બનતુ હોય છે કે ઈમેઈલ લખતી વખતે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવ તો ઈમેઈલને ખોટા આઈડી પર મોકલાઈ જાય છે તેવામાં જો આ ઈમેઈલમાં કોઈ જરૂરી માહિતી હોય તો તમે મુશ્કેલમાં મુકાય શકો છો.

 

આવી ભૂલને સુધારી નથી શકાતી. આના કારણે જ કેટલીક વાર લોકોને અપમાનિત પણ થવુ પડે છે. પરંતુ હવે એવું નહીં થાય. આજે અમે તમને એક ટ્રીક વિશે જણાવીશું જેની મદદથી તમે સેન્ડ કરેલા ઈમેઈલને Undo કરી શક્શો. જો તમે અમારી બતાવેલી ટ્રીકને ફોલોવ કરશો તો તમારા ફોનમાંથી મોકલવામાં આવેલ ઈમેઈલ નિર્ધારિત સમય બાદ જ ડિલીવર થશે. ઉદાહરણ પ્રમાણે જો તમે તમારા ઈમેઈલને શેડ્યુલ કરશો તો તમને તમારી ભૂલ સુધારવાનો સમય મળશે. આનાથી તમે વગર કોઈ ભૂલે ઈમેઈલ મોકલી શક્શો અને તમારી ઈમેજ પણ ખરાબ નહીં થાય.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારુ જીમેઈલ એકાઉન્ટ ઓપન કરો.
રાઈટ સાઈડ પર સેટિંગનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
હવે તમને ચોથા નંબરના ઓપ્શનમાં Undo Send જોવા મળશે.
અહીં તમારે કેન્સલેશન ટાઈમ જણાવવાનો હોય છે.
સમય સેટ કરતા જ ફિચર એક્ટિવેટ થઈ જશે.

 

આ ટ્રીક ફક્ત ડેસ્કટોપ યૂઝર્સ માટે જ ઉપયોગી છે. મોબાઈલ એપ માટે હજી તેનું ફિચર રિલીઝ કરવામાં આવ્યુ નથી.

 

આ પણ વાંચો –PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત

 

આ પણ વાંચો –Knoweldge : શુકનમાં 11, 21, 51, 101 રૂપિયા જ કેમ આપવામાં આવે છે ? શું છે 1 રૂપિયો ઉમેરીને આપવાનું કારણ

 

આ પણ વાંચો –Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ

Next Article