AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: આઈફોનના હિડન અને ડિલીટ થયેલા ફોટોને છુપાવવા બન્યા વધુ સરળ, અપનાવો આ ટ્રિક

ઘણીવાર તમે સાંભળ્યું હશે કે કોઈ મોટી સેલિબ્રિટીના સિક્રેટ ફોટો લીક થઈ ગયા છે. સામાન્ય લોકોના ફોટા પણ લીક થતા રહે છે. એટલા માટે એપલ (Apple) એક નવું ફીચર iPhone Photo Password લઈને આવ્યું છે.

Tech Tips: આઈફોનના હિડન અને ડિલીટ થયેલા ફોટોને છુપાવવા બન્યા વધુ સરળ, અપનાવો આ ટ્રિક
Symbolic ImageImage Credit source: Tavis Coburn
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:49 AM
Share

એપલ (Apple) iOS 16 હજી સંપૂર્ણ રીતે રિલીઝ થયું નથી. પરંતુ રિલીઝ પહેલા જ તેણે પોતાની ઝલક દેખાડવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ iOS 16નું પબ્લિક બીટા વર્ઝન બહાર પાડ્યું છે. તમે તમારા iPhone પર iOS 16 પબ્લિક બીટા વર્ઝન પણ ડાઉનલોડ કરી શકો છો. એપલે iOS 16માં ઘણા નવા ફીચર્સ (New Feature)આપ્યા છે. જે યુઝર્સના અનુભવને બદલવા માટે પૂરતું છે. આવું જ એક નવું ફીચર હિડન અથવા પ્રાઈવેટ ફોટા માટે લોક સપોર્ટના રૂપમાં આવ્યું છે. આની મદદથી યુઝર્સ પાસવર્ડ દ્વારા પોતાના મહત્વના ફોટો લોક કરી શકે છે.

ફોટા કેવી રીતે લોક કરવા

ઘણીવાર તમે સાંભળ્યું હશે કે કોઈ મોટી સેલિબ્રિટીના સિક્રેટ ફોટો લીક થઈ ગયા છે. સામાન્ય લોકોના ફોટા પણ લીક થતા રહે છે. એટલા માટે Apple એક નવું ફીચર iPhone Photo Password લઈને આવ્યું છે. iPhoneના નવા ફીચરની મદદથી તમે તમારા સીક્રેટ ફોટાને લીક થવાથી બચાવી શકો છો. તમારા ફોટાને લીક અથવા હેક થવાથી બચાવવા માટે આ ખાસ ટ્રિક અજમાવો.

  1. સ્ટેપ: તમારી પાસે iPhone 13, iPhone 12, iPhone 11, iPhone SE 3 અથવા iOS 16 વર્ઝનને સપોર્ટ કરતો અન્ય કોઈ iPhone હોવો આવશ્યક છે.
  2. સ્ટેપ: સૌથી મહત્વની બાબત એ છે કે તમારો iPhone iOS 16 બીટા વર્ઝન પર ચાલી રહ્યો હોવો જોઈએ. જો નહીં, તો iOS 16 ડાઉનલોડ કરો.
  3. સ્ટેપ: જ્યારે તમારો iPhone iOS 16 પર ચાલી રહ્યો હોય, ત્યારે તમારે એક નાનું કામ કરવું પડશે. તમારે ફક્ત તે ફોટો પસંદ કરવાનો છે કે જેને તમે Photos એપ્લિકેશનમાંથી સૌથી વધુ છુપાવવા માંગો છો.
  4. સ્ટેપ: આ પછી iPhoneના ઉપરના ખૂણામાં ત્રણ બટન પર ટેપ કરો. અહીં તમારે હાઈડિંગ વિકલ્પ પસંદ કરવાનો છે. આમ કર્યા પછી આ ફોટો લોક થઈ જશે. જ્યારે પણ તમે આ ફોટો જોવા માંગો છો, ત્યારે તમે તેને ફેસઆઈડી અથવા પાસવર્ડ દ્વારા જોઈ શકો છો.
  5. સ્ટેપ: આ ફીચર માત્ર ફોટો એપમાં છુપાયેલા ફોલ્ડર્સ પર જ કામ કરતું નથી, પરંતુ ફેસઆઈડી અને ટચઆઈડી અથવા પાસવર્ડથી પ્રોટેક્ટ રાખે છે. ડિલીટ કરેલા ફોલ્ડર્સને સુરક્ષિત કરવા માટે પણ આ પદ્ધતિ અપનાવો.

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">