બીજાના Whatsapp સ્ટેટ્સમા રહેલા ફોટો અને વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરશો ?

Whatsapp ના સ્ટેટ્સ ફિચરે હજુ પણ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. જેમાં 24 કલાક તેમ વોટ્સએપ પર મૂકેલું સ્ટેટ્સ આપોઆપ બદલાઈ જાય છે . આ સ્ટેટ્સમા ફોટો કે વિડીયો પણ આસાનીથી મૂકી શકાય છે. માત્ર વોટ્સએપમાં જ નહિ પરંતુ ફેસબુક અને ઈન્સટા ગ્રામ પર પણ સ્ટેટસનું ફિચર છે. તેમજ વોટ્સએપ પર દરરોજ લાખો વિડીયો સ્ટેટ્સમાં […]

બીજાના Whatsapp સ્ટેટ્સમા રહેલા ફોટો અને વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરશો ?
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 27, 2020 | 1:20 PM

Whatsapp ના સ્ટેટ્સ ફિચરે હજુ પણ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. જેમાં 24 કલાક તેમ વોટ્સએપ પર મૂકેલું સ્ટેટ્સ આપોઆપ બદલાઈ જાય છે . આ સ્ટેટ્સમા ફોટો કે વિડીયો પણ આસાનીથી મૂકી શકાય છે. માત્ર વોટ્સએપમાં જ નહિ પરંતુ ફેસબુક અને ઈન્સટા ગ્રામ પર પણ સ્ટેટસનું ફિચર છે.

તેમજ વોટ્સએપ પર દરરોજ લાખો વિડીયો સ્ટેટ્સમાં પોસ્ટ કરવામાં આવે છે. તેમજ તેમ સ્ટેટ્સ જોયા બાદ તમને પણ લાગે છે કે આ વિડીયો કે ફોટો મારે પણ સ્ટેટ્સમા મૂકવો છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું જેની મદદથી તમે ગણતરીના સમયમાં જ બીજાના સ્ટેટ્સમા રહેલા ફોટો અને વિડીયો ડાઉનલોડ કરી શકશો.

વોટસએપના છૂપાયેલા ફોલ્ડરને આ રીતે કરો અનહાઇડ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1. તેની માટે તમારે સો પ્રથમ ફોનના રહેલા statuses ફોલ્ડરને અનહાઈડ કરવું પડશે 2 તેની માટે ફાઇલ મેનેજરમાં જઇને સેટિંગ્સ પર ક્લિક કરો 3 જેમાં સેટિંગ્સમા તમને unhide files નું ઓપ્શન જોવા મળશે 4. તેની બાદ ફાઇલ મેનેજરમાંથી વોટ્સએપ ફોલ્ડરમાં જાઓ 5. વોટ્સએપ ફોલ્ડરમાંથી Media ફોલ્ડરમાં જાઓ 6. Media ફોલ્ડરમાં તમને statuses નામનું હિડન ફોલ્ડર હશે 7. આ ફોલ્ડરમાં તમને સ્ટેટ્સ વાળા ફોટા અને વિડીયો જોવા મળશે

તેમજ તમે આ રીતે સ્ટેટ્સમાં રહેલા વિડીયો અને ફોટાનો ઉપયોગ કરી શકો છો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">