AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયા પર તમે જે ફોટો જોઈ રહ્યા છો તે ફેક તો નથી ને ? આ સરળ રીતે કરો ચેક

કોઈની નજરમાં ફેક ફોટો આવી જાય છે અને ધીમે ધીમે તે ફોરવર્ડ થવા લાગે છે. લોકોને ખોટી માહિતી મળવા લાગે છે. પરંતુ એવી કેટલીક રીતો છે જેના દ્વારા નકલી ફોટાને ઓળખી શકાય છે અને તેના સ્ત્રોતને શોધી શકાય છે.

સોશિયલ મીડિયા પર તમે જે ફોટો જોઈ રહ્યા છો તે ફેક તો નથી ને ? આ સરળ રીતે કરો ચેક
Fake Photo checkImage Credit source: Tv9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 4:38 PM
Share

સોશિયલ મીડિયાએ લોકો વચ્ચેનું અંતર ઘણું ઓછું કરી દીધું છે. ફેસબુક, વોટ્સએપ જેવા પ્લેટફોર્મે લોકો વચ્ચે યાદો, ફોટો શેરિંગ અને કોમ્યુનિકેશનને ઘણું સરળ બનાવ્યું છે. પરંતુ સોશિયલ મીડિયાએ પણ આવી ઘણી વસ્તુઓને જન્મ આપ્યો છે, જે લોકોને નુકસાન પહોંચાડે છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વસ્તુ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે.

આ પણ વાંચો: WhatsAppના કારણે ઓવરલોડ છે તમારો ફોન તો અજમાવો આ સુપરફાસ્ટ ટ્રીક, ફટાફટ ખાલી થશે સ્પેસ

લોકો ફોટોશોપ દ્વારા અથવા કોઈપણ ઓનલાઈન ટૂલ દ્વારા ફોટાને એડિટ કરીને નકલી ફોટા બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અહીં કોઈની નજરમાં ફેક ફોટો આવી જાય છે અને ધીમે ધીમે ફોરવર્ડ થવા લાગે છે. લોકોને ખોટી માહિતી મળવા લાગે છે. પરંતુ એવી કેટલીક રીતો છે જેના દ્વારા નકલી ફોટાને ઓળખી શકાય છે, અને તેના સ્ત્રોતને શોધી શકાય છે.

ગૂગલ લેન્સનો ઉપયોગ

  • ઓનલાઈન કન્ટેન્ટ તપાસ કરવા માટે લેન્સ એ Googleનું શ્રેષ્ઠ સાધન છે.
  •  તપાસવા માટે, Chrome પર, ઈમેજ પર રાઈટ ક્લિક કરો અને ‘search image with google’ પસંદ કરો.
  • Google લેન્સ અનેક રિઝલ્ટ રજૂ કરે છે.
  •  અહીં તમને રિઝલ્ટ જોવા મળશે. પરંતુ જો તમને ઇમેજનો અગાઉનો સ્ત્રોત શોધવા માગતા હોય, તો તમે સૌથી પહેલા ડેટ સુધી સ્ક્રોલ કરીને રિઝલ્ટ સર્ચ ચાલુ રાખી શકો છો.
  •  લેન્સ અન્ય ભાષામાં ટેક્સ્ટનો અનુવાદ પણ કરી શકે છે, જેમ કે ફોટામાં શેરી અથવા દુકાનની નિશાની, અથવા કોઈ છેડછાડ ફોટામાં ઉમેરવામાં આવેલા ટેક્સટ.

Yandex પણ એક રીત છે

ગૂગલ લેન્સ ઉપરાંત, આ ફોટો ટ્રેસ કરવા માટે પણ એક ઉપયોગી સાધન છે. આનાથી એ જાણી શકાય છે કે ફોટોમાં લોકેશન કે કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ.

  • ફેક ફોટો શોધવા માટે, પહેલા ફોટો સેવ કરો.
  • તમે તમારા મોબાઇલ ડિવાઈસ અથવા લેપટોપ પર જે ફોટો ચકાસવા માંગો છો તે સેવ કરો.
  • સર્ચ કરવા માટે ફોટોની લિંક/URL નો પણ ઉપયોગ કરી શકો છો.
  • Yandex વેબસાઇટ પર જાઓ. પેજ ખુલ્યા પછી, તમારે ‘ઇમેજ’ આઇકોન પર ટેપ કરવું પડશે.
  • આ પછી, આગળના કેમેરા આઇકોન પર ટેપ કરો. આ પછી, જે પેજ દેખાશે, તેના પર તમને ફોટો અપલોડ કરવાનો વિકલ્પ મળશે.
  • તમે URL સર્ચ બોક્સમાં ફોટોની લિંક પણ પેસ્ટ કરી શકો છો.
  • આ પછી તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">