AIની મદદથી હવે માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા, જાણો કેવી રીતે?

હાલમાં, નવો પાસપોર્ટ મેળવવા માટેની અરજી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરવાનો અને પછી દસ્તાવેજની ચકાસણી માટે પાસપોર્ટ કેન્દ્ર પર જવાનો સમાવેશ થાય છે. નવી અરજી પ્રક્રિયા મે 2025 થી લાગુ થવાની ધારણા છે. AI સપોર્ટ સિસ્ટમની મદદથી, નાગરિકો તેમના ડિજીલોકરનો ઉપયોગ કરીને સીધી અરજી કરી શકશે

AIની મદદથી હવે માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા, જાણો કેવી રીતે?
passport process will be completed in 25 minutes
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 1:35 PM

નવો પાસપોર્ટ બનાવનાર ભારતીય નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પાસપોર્ટ બનાવવાને લઈને ભારતીયોને મોટી રાહત મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં પાસપોર્ટ અરજીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, જેમાં ફોર્મ ભરવાની જરૂરીયાત જ રહેશે નહીં. નાગરિકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સપોર્ટ સિસ્ટમની મદદથી તેમના ડિજીલોકરનો ઉપયોગ કરીને સીધા જ અરજી કરી શકશે અને તેની સમર્ગ પ્રોસેસ પર માત્ર 25 મીનીટમાં પુરી થઈ જશે. ત્યારે ચાલો જાણીએ શું છે તેને લઈને સમગ્ર માહિતી.

તમને જણાવી દઈએ કે ભારતમાં નવી અરજી પ્રક્રિયા મે 2025 થી લાગુ થવાની ધારણા છે. ખાતરી કરવા માટે કે અરજદારો ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે પસંદગી કરવાનું ચાલુ રાખી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે AI પાસપોર્ટ એપ્લિકેશન પ્રક્રિયાને વર્તમાન 45 મિનિટથી ઘટાડીને 25 મિનિટ કરી દેશે. આ સિવાય, AI સપોર્ટ એપ્લીકેશનના હાલના 4-પેજના ફોર્મેટને ઘટાડીને 2-પેજના કરશે.

પાસપોર્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?

હાલમાં, નવો પાસપોર્ટ મેળવવા માટેની અરજી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરવાનો અને પછી દસ્તાવેજની ચકાસણી માટે પાસપોર્ટ કેન્દ્ર પર જવાનો સમાવેશ થાય છે. અરજદારોએ 3 કાઉન્ટર્સની જવું પડી રહ્યું છે અને સમગ્ર પ્રક્રિયામાં પૂરી થવામાં લગભગ 45 મિનિટનો સમય લાગે છે તો ક્યારેક તે સમય દિવસોમાં પણ ફેરફાર થઈ જાય છે.

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

AI પાસપોર્ટ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે?

  • પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલ પર જાવાનું રહેશે .
  • તે બાદ AI સપોર્ટ સિસ્ટમ વિકલ્પ પસંદ કરો.
  • તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
  • OTP વેરિફિકેશન પછી, AI સપોર્ટ સિસ્ટમ ડિજીલોકરને એક્સેસ કરશે અને અરજદારો વતી ફોર્મ ભરશે.
  • AI સપોર્ટ સિસ્ટમ અરજદારનું બેકગ્રાઉન્ડ ચેક કરશે.

કોઈ સહી જરૂરી નથી

આ સિસ્ટમને કાગળ આધારિત હસ્તાક્ષરની જરૂર પડશે નહીં, કારણ કે તે સીધા જ ડિજિટલ પેડથી અપલોડ કરવામાં આવશે. અરજદારોને પ્રતિસાદ માટે એક SMS પ્રાપ્ત થશે. રિપોર્ટ અનુસાર આ મામલે ભોપાલમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

પાસપોર્ટ સેવા પોર્ટલ વેબસાઇટ – passportindia.gov.in નો ઉપયોગ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ સહિત 523 પાસપોર્ટ કેન્દ્રો માટે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે થઈ શકે છે.

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">