હવે અવાજ પરથી મેળવી શકાશે બીમારીની માહિતી, બ્લડ અને દુખાવા વાળી સ્વાસ્થ્ય તપાસ હવે બનશે ભૂતકાળ

યુએસ નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા એક પ્રકારના એઆઈ સોફ્ટવેર (Artificial intelligence) તૈયાર કરવામાં આવ્યુ છે, જે દર્દીના અવાજનું વિશલેષણ કરીને દર્દીની બીમારીની જાણકારી આપશે. આ શોધ માટે 14 મિલિયન ડોલરનું ફંડ મળ્યુ છે.

હવે અવાજ પરથી મેળવી શકાશે બીમારીની માહિતી, બ્લડ અને દુખાવા વાળી સ્વાસ્થ્ય તપાસ હવે બનશે ભૂતકાળ
Disease information can be obtained from voice Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 7:03 PM

Tech  News : જમાના સાથે સાથે હવે ટેકનોલોજીમાં પણ અપડેટ ગઈ રહી છે. સ્વાસ્થ્ય વિજ્ઞાન ભલે ગમે તેટલો વિકાસ થઈ જાય, પણ બીમારીની જાણકારી બ્લડ સેમ્પલ લઈને જ થઈ શકે છે. તેના પરથી જ બીમારીની માહિતી મેળવી શકાય છે. પણ નજીક ભવિષ્યમાં લોહી અને દુખાવાવાળી આ સ્વાસ્થ્યની તપાસ ભૂતકાળ બની જશે. ભવિષ્યમાં દર્દીના અવાજ પરથી જ બીમારીની ખબર પડી જશે. તેના માટે યુએસ નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા એક પ્રકારના એઆઈ સોફ્ટવેર (Artificial intelligence) તૈયાર કરવામાં આવ્યુ છે, જે દર્દીના અવાજનું વિશલેષણ કરીને દર્દીની બીમારીની જાણકારી આપશે. આ શોધ માટે 14 મિલિયન ડોલરનું ફંડ મળ્યુ છે.

સાઉથ ફલોરિડા યુનિવર્સિટી 12 જેટલી શોધકર્તા ઈન્સ્ટીટ્યૂટનું નેતૃત્વ કરે છે. આ યુનિવર્સિટી આ ફંડનો ઉપયોગ કરી શકશે. આવનારા 4 વર્ષોમાં અનેક ડોક્ટરોને ડિગ્રી મળશે. આ ડોક્ટરો આ નવા એઆઈ સિસ્ટમનો ઉપોયગ ભવિષ્યમાં કરી શકશે. આ ડિગ્રીનો ઉદ્દેશ્ય પ્રાઈવેસીને ધ્યામાં રાખીને લોકોના અવાજના ડેટા બેસ તૈયાર કરવાનો છે. ચાલો જાણીએ તેના વિશે.

સરળતાથી જાણવા મળશે બીમારીની માહિતી

આ ડેટા બેસની મદદથી ડોક્ટરો દર્દીના અવાજનું વિશલેષણ કરવાનો મોકો મળશે. જેની મદદથી તેઓ દર્દીના બીમારી જાણી શકશે. તેનાથી ન્યૂરોલોજિક્લ ડિસ ઓર્ડરની પણ જાણકારી મળી શકશે. અવાજ એ હેલ્થ સિસ્ટમનો બાયોમાર્ક હોય છે અને તેની મદદથી જ ભવિષ્યમાં સોફ્ટરવેર બીમારીની જાણકારી આપશે. શોધકર્તાઓ અનુસાર, આ ટેકનીકથી અવાજની મદદથી 5 પ્રકારને બીમારી જાણી શકાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સિસ્ટમ MRI સ્કેનર જેવું કામ કરશે

અવાજ સાંભળીને બીમારી જણાવનાર આ ટેકનીક ભવિષ્યમાં એમઆરઆઈ સ્કેનર જેવું કામ કરશે. શોધકર્તા અનુસાર, બાયોમાર્કર દર્દીની જાણકારી એકઠી કરવામાં આ ઉપયોગી સાબિત થશે. અવાજ તેમાં સૌથી સારે માર્ગ બનશે. જો ભવિષ્યમાં આ શોધમાં સફળતા મળશે, તો ભવિષ્યમાં આ એક કાંતિક્રારી શોધ સાબિત થશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું ?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ મશીનોમાં માનવ બુદ્ધિના સિમ્યુલેશનનો સંદર્ભ આપે છે જે મનુષ્યની જેમ વિચારવા અને તેમની ક્રિયાઓની નકલ કરવા માટે પ્રોગ્રામ કરેલ હોય છે. આ શબ્દ કોઈપણ મશીન પર પણ લાગુ થઈ શકે છે જે માનવ મન સાથે સંકળાયેલ લક્ષણો જેમ કે શીખવા અને સમસ્યાનું નિરાકરણ દર્શાવે છે. તે ભવિષ્યમાં પણ માનવજાત માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">