ચંદ્રયાન મિશન માટે આગામી 2 દિવસ મહત્વના, ચંદ્રની નજીક પહોંચીને વધારશે ભારતનું માન

Mission chandrayaan 3 : ભારતના મિશન ચંદ્રયાન-3 માટે આગામી  કલાકો મહત્વના રહેવાના છે. ISRO આગામી ઓપરેશન 16 ઓગસ્ટે કરશે. આ સિવાય 17 ઓગસ્ટનો દિવસ પણ મહત્વનો રહેશે. આ દિવસોમાં ચંદ્રયાન 3, ચંદ્રની વધુ નજીક આવશે.

ચંદ્રયાન મિશન માટે આગામી 2 દિવસ મહત્વના, ચંદ્રની નજીક પહોંચીને વધારશે ભારતનું માન
Chandryaan 3 mission Image Credit source: ISRO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:54 PM

ISRO : તમામ દેશવાસીઓ ભારતના મિશન ચંદ્રયાન-3ની સફળતાની રાહ જોઈ રહ્યા છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ત્રીજી વખત ઘટાડવામાં આવી હતી. એટલે કે ચંદ્રયાન-3 (Chandrayaan 3)  હવે દરેક પસાર થતી ક્ષણ સાથે ચંદ્રની નજીક જઈ રહ્યું છે. તેનું દરેક પગલું ઐતિહાસિક સફળતા તરફ આગળ વધી રહ્યું છે.

આ મિશન માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમગ્ર વિશ્વની નજર તેના પર કેન્દ્રિત છે. ઈસરો તરફથી મળેલી માહિતી અનુસાર, હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પરિક્રમાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ચંદ્રયાન લંબગોળ ભ્રમણકક્ષામાંથી ગોળાકાર ભ્રમણકક્ષામાં આવવાનું શરૂ કરી દીધું છે.

વાહનો પર ભગવાનનું નામ લખવું જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવબ
અંબાણીના ફંક્શન માટે કરોડો રૂપિયા લેનાર રિહાના છોડી રહી છે ઇન્ડસ્ટ્રી!
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
માઈગ્રેનથી પરેશાન છો? તો બનાવો આ દેશી ટી, તુરંત મળશે રાહત
રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?
કાવ્યા મારન નીકળી અસલી બાજીગર, IPLમાં હાર બાદ પણ આ રીતે કરી 5,200 કરોડની કમાણી

આ પણ વાંચો : Chandrayaan 3 : હવે ચંદ્રથી થોડા જ અંતરે છે ચંદ્રયાન, ઈસરોને મળી સફળતા, પાછી ભ્રમણકક્ષા બદલાઈ

આ પણ વાંચો :  Chandrayaan 3: આજે ચંદ્રયાન 3 મારશે મોટી છલાંગ, ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ, ઈસરોની તૈયારી પૂર્ણ

ઈસરો આગામી ઓપરેશન 16 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે કરશે.  બેંગલુરુમાં ISROના હેડક્વાર્ટરના વૈજ્ઞાનિકો ચંદ્રયાનના થ્રસ્ટરને ફાયર કરશે અને તેને 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં લાવશે. 17 ઓગસ્ટ ચંદ્રયાન-3 મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

17 ઓગસ્ટે ISRO ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે, ત્યારબાદ ચંદ્રયાન-3 ચંદ્રની નજીક આવશે અને 100 x 30 કિમીની ભ્રમણકક્ષામાં વધુ ઝડપ ઘટાડવાનું શરૂ કરશે. આ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી, સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થાય છે. 23 ઓગસ્ટે સાંજે લગભગ 5:30 વાગ્યે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે.

આ પણ વાંચો : Chandrayaan 3 : ચંદ્ર પર અન્ય 6 મિશન પહેલેથી જ સક્રિય, ચંદ્રયાન-3 માટે કેટલો મોટો ખતરો ?

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ
હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ
વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ
વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ
આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો
રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
g clip-path="url(#clip0_868_265)">