Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓમાં વિક્ષેપ માટે માફી માંગતા ટેક જાયન્ટના સીઇઓ માર્ક ઝુકરબર્ગે વિશ્વભરમાં તેના લાખો વપરાશકર્તાઓને વ્યક્તિગત માફી માંગી હતી અને કહ્યું છે કે સેવાઓ મંગળવારે ઓનલાઇન પરત આવી રહી છે.

Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા
Mark Zuckerberg loses 7 billion USD
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 9:25 AM

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ(Facebook CEO Mark Zuckerberg)ની વ્યક્તિગત સંપત્તિમાં મોટો ઘટાડો આવ્યો છે કારણ કે સોમવારે ફેસબુક( Facebook), વોટ્સએપ (WhatsApp)અને ઈન્સ્ટાગ્રામ(Instagram)ને વૈશ્વિક આઉટેજ(global outage)નો સામનો કરવો પડ્યા બાદ તેમણે થોડા કલાકોમાં લગભગ 7 અબજ ડોલર ગુમાવ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે આઉટેજને કારણે ફેસબુકના શેરમાં ઘટાડો થયા બાદ ઝુકરબર્ગ પણ ધનિકોની યાદીમાં 5 મા સ્થાને સરકી ગયા છે. 121.6 અબજ ડોલરની કુલ સંપત્તિ ધરાવતા ઝુકરબર્ગ બિલ ગેટ્સથી પાછળ પડી ગયા છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સોશિયલ મીડિયા જાયન્ટ એપ્સને ગઇકાલે વૈશ્વિક સ્તરે ભારે આઉટેજનો સામનો કરવો પડ્યા બાદ કંપનીઓના ઉશ્કેરાટમાં ફેસબુક ઇન્ક.ના નેટવર્ક પરથી એડવર્ટાઈઝમેન્ટ પરત લીધી હતી.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

માર્ક ઝુકરબર્ગ અગાઉ બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ(Bloomberg’s Billionaires Index)માં ત્રીજા સ્થાને હતા. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ફેસબુકના શેરમાં સોમવારે 5% નો ઘટાડો થયો છે જે સપ્ટેમ્બરના મધ્યથી 15 ટકા ઘટ્યો છે.

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓમાં વિક્ષેપ માટે માફી માંગતા ટેક જાયન્ટના સીઇઓ માર્ક ઝુકરબર્ગે વિશ્વભરમાં તેના લાખો વપરાશકર્તાઓને વ્યક્તિગત માફી માંગી હતી અને કહ્યું છે કે સેવાઓ મંગળવારે ઓનલાઇન પરત આવી રહી છે.

ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર હવે ઓનલાઇન પાછા આવી રહ્યા છે. “આજે વિક્ષેપ માટે માફ કરશો – હું જાણું છું કે તમે જેની કાળજી લો છો તેની સાથે જોડાયેલા રહેવા માટે તમે અમારી સેવાઓ પર કેટલો આધાર રાખો છો.”

દુનિયાભરમાં Facebook, WhatsApp અને Instagram 7 કલાક સુધી બંધ રહ્યા WhatsApp, Facebook and Instagram Down : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ વિશ્વભરમાં કેટલાક કલાકો સુધી બંધ રહ્યા બાદ મંગળવારે વહેલી સવારે એક પછી એક કામ કરવાનું શરૂ કર્યું. સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન હતા. વિશ્વભરના લાખો લોકો ત્રણેય સેવાઓ સાત કલાક સુધી ડાઉન હોવાને કારણે પ્રભાવિત થયા હતા. ડાઉન હોવાને કારણે ફેસબુકના શેરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, અત્યાર સુધી એ ખબર નથી પડી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ આટલા કલાકો સુધી કેમ ડાઉન હતા.

આ પણ વાંચો : Social Media Outage : દુનિયાભરમાં 7 કલાક સુધી બંધ રહ્યા બાદ Facebook, WhatsApp અને Instagram ફરી શરૂ

આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">