ચંદ્રયાન-2એ મોકલ્યો ‘શાનદાર’ PHOTO, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

ચંદ્રયાન-2 વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરી રહ્યું છે અને તસવીરો મોકલી રહ્યું છે. ઈસરો દ્વારા એક તસવીરને શેર કરવામાં આવી છે. જેમાં ચંદ્ર પરના ખાડાઓ જેને ક્રેટર્સ કહેવામાં આવે છે તે પણ દેખાઈ રહ્યાં છે. Indian Space Research Organisation (ISRO): Lunar surface imaged by Terrain Mapping Camera-2 of #Chandrayaan2 on August 23 at an altitude […]

ચંદ્રયાન-2એ મોકલ્યો 'શાનદાર' PHOTO, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 2:25 PM

ચંદ્રયાન-2 વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરી રહ્યું છે અને તસવીરો મોકલી રહ્યું છે. ઈસરો દ્વારા એક તસવીરને શેર કરવામાં આવી છે. જેમાં ચંદ્ર પરના ખાડાઓ જેને ક્રેટર્સ કહેવામાં આવે છે તે પણ દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો:  હજારો કિલોમીટર દૂરથી ચંદ્રયાન-2એ મોકલી ચંદ્રની તસવીરો, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

ચંદ્રયાન-2 દ્વારા 23 ઓગસ્ટના રોજ 4375 કિમીની ઉંચાઈથી ચંદ્રની સપાટીની એક તસવીર લેવામાં આવી છે જેને ઈસરોના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કરાઈ છે. આ તસવીરમાં ‘મિત્રા’, વગેરે ક્રેટર્સ જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં જેક્શન ક્રેટર્સનો વ્યાસ 71.3 કિલોમીટર દર્શાવવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પહેલાં પણ એક તસવીર ઈસરો દ્વારા શેર કરવામાં આવી હતી જેને ચંદ્રયાન-2એ મોકલી હતી. 22 જૂલાઈના દિવસે ચંદ્રયાન-2ને મોકલવામાં આવ્યું છે જે 7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રની સપાટી પર ઉતરશે. ભારત ચંદ્રયાન-2ને દક્ષિણ ધ્રુવની બાજુ લેન્ડિંગ કરાવવા ઈચ્છે છે કારણ કે આ બાજુ બીજા કોઈ દેશે કામ કર્યું નથી. આમ ભારત પહેલો દેશ બની જશે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ હશે જે ચંદ્ર પર સંશોધન કરશે.

ચંદ્રયાન-2 જઈને શું કરશે?

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">