તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો પણ પૈસા રહેશે સુરક્ષિત, આ રીતે બ્લોક કરો Paytm એકાઉન્ટ

UPI પેમેન્ટને સપોર્ટ કરતી એપ્સ OTP વગર પણ સીધા તમારા એકાઉન્ટમાંથી ડિજિટલ પેમેન્ટ કરી શકે છે તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારો સ્માર્ટફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમારા Paytm એકાઉન્ટનો પણ કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે.

તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો પણ પૈસા રહેશે સુરક્ષિત, આ રીતે બ્લોક કરો Paytm એકાઉન્ટ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:22 PM

Tech Tips and Tricks: આજકાલ ફોન દ્વારા પેમેન્ટ ચૂકવણી (Online Payment) ઘણી વધી ગઈ છે, લોકો સરળતાથી તેનો ઉપયોગ પણ કરે છે પણ જો તમારો ફોન ચોરી થઈ જાય તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ત્યારે હાલમાં ઓનલાઈન ચૂકવણી માટે Paytmનો ઉપયોગ ઘણો વધી ગયો છે, પછી તે એપ દ્વારા વીજળીનું બિલ ભરવાનું હોય, DTH રિચાર્જ કરવું હોય કે રોજબરોજની વસ્તુઓ ખરીદવાની હોય, Paytm દ્વારા દરેક જગ્યાએ સરળતાથી ચૂકવણી થઈ જાય છે. જો તમે બજારમાંથી અમુક સામાન ખરીદવા માંગો છો તો દુકાન પર પણ Paytm દ્વારા UPI પેમેન્ટ કરવું સરળ છે.

UPI પેમેન્ટને સપોર્ટ કરતી એપ્સ OTP વગર પણ સીધા તમારા એકાઉન્ટમાંથી ડિજિટલ પેમેન્ટ કરી શકે છે તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારો સ્માર્ટફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમારા Paytm એકાઉન્ટનો પણ કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. તમારા બેંક એકાઉન્ટને ફટકો પડવાથી બચાવવા માટે ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરે બેઠા પેટીએમ એકાઉન્ટને બ્લોક કરી શકો છો.

કેવી રીતે Paytm એકાઉન્ટ કરશો બ્લોક?

  1. સૌથી પહેલા પેટીએમ પેમેન્ટ બેંક હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરો.
  2. આ પછી તમારે લોસ્ટ ફોન સાથેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  3. આ પણ વાંચો

  4. આ પછી કોઈપણ અન્ય નંબર દાખલ કરો અને પછી તમારો ચોરાયેલો નંબર દાખલ કરો.
  5. તમારે તમારા પેટીએમ એકાઉન્ટને તમામ ઉપકરણોમાંથી લોગ-આઉટ કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  6. Paytmની સત્તાવાર વેબસાઈટ paytm.com પર જાઓ, અહીં તમને 24×7 મદદનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
  7. આ પછી, તમારે રિપોર્ટ ફ્રોડ સાથેનો વિકલ્પ પસંદ કરવો પડશે, તે પછી કોઈપણ શ્રેણી પસંદ કરો.
  8. કેટેગરી પસંદ કર્યા પછી તમારે પેજના નીચે Message Us પર ક્લિક કરવાનું રહેશે.
  9. અહીં તમારે તમારા Paytm એકાઉન્ટની માલિકી માટેનો પુરાવો સબમિટ કરવો પડશે. ઉદાહરણ તરીકે Paytm એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન વિગતો વગેરે.
  10. આ પછી તમને એક કન્ફર્મેશન મેસેજ મળશે અને કંપની તમારા એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરી દેશે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">