AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google કંપની પોતાના આંતરીક કર્મચારીઓ દ્વારા થતી ડેટા ચોરીને અટકાવવામાં અસમર્થ, 80 જેટલા કર્મચારીઓને કાઢી મુક્યા

રિપોર્ટ પ્રમાણે આંકડાઓ એ વાતની પુષ્ટી કરે છે કે ગુગલે પોતાના કર્મચારીઓને પોતાના ડિવાઈઝ અને ડેટાના દૂરઉપયોગ કરવાના બહાને કાઢી મુક્યા.

Google કંપની પોતાના આંતરીક કર્મચારીઓ દ્વારા થતી ડેટા ચોરીને અટકાવવામાં અસમર્થ, 80 જેટલા કર્મચારીઓને કાઢી મુક્યા
Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:28 PM
Share

Googleએ છેલ્લા કેટલાક વર્ષોમાં યૂઝર ડેટા ચોરી કરવા અને તેનો દુરઉપયોગ કરવા અથવા તો સિસ્ટમમાં છેડછાડ કરવામાં દોષી 80 જેટલા કર્મચારીઓને કંપનીમાંથી કાઢી ચૂકી છે. વર્ષ 2020માં જ કંપનીએ સુરક્ષા સંબંધી મામલાઓને ધ્યાનમાં લઈને કુલ 36 જેટલા કર્મચારીઓને કાઢી ચૂકી છે. Motherboard તરફથી આવેલી એક રિપોર્ટ પ્રમાણે ખબર પડે છે કે ગુગલ જેવી ટેક જાયંટ કંપની પોતાના જ કંપનીના કર્મચારીઓ દ્વારા યૂઝર ડેટા સુરક્ષા માટે જજૂમી રહી છે. આ રિપોર્ટ એક આંતરીક Google દસ્તાવેજ પર આધારિત છે.

રિપોર્ટ પ્રમાણે આંકડાઓ એ વાતની પુષ્ટી કરે છે કે ગુગલે પોતાના કર્મચારીઓને પોતાના ડિવાઈઝ અને ડેટાના દૂરઉપયોગ કરવાના બહાને કાઢી મુક્યા. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેક દિગ્ગજ ગુગલે 2018 અને 2020ની વચ્ચે કથિત રૂપથી Google યૂઝરના કર્મચારી ડેટા સુધી પહોંચવા માટે ડઝનો કર્મચારીઓને કાઢી મુક્યા છે.

ગત વર્ષે કાઢવામાં આવેલા 36 કર્મચારીઓમાંથી 86 ટકા કર્મચારીઓ પર ખાનગી માહિતીને ખોટી રીતે સાચવવાના આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમકે ખાનગી માહિતીઓને અન્ય બહારની પાર્ટીઓને ટ્રાન્સફર કરવી, 10 ટકા લોકોને ગુગલે સિસ્ટમના દુરપયોગ કરવા બદલ દોષી માન્યા. 2019માં ગુગલે આ જ રીતની સુરક્ષાને લગતી બાબતોને લઈને પોતાના 26 કર્મચારીઓને કાઢી મુક્યા હતા. 2018માં આ સંખ્યા 18 હતી.

આ પણ વાંચો – Neeraj Chopra Gold: નિરજ ચોપરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, હવે હરિયાણા સરકાર આપશે 6 કરોડ રૂપિયા અને કલાસ-1ની નોકરી

આ પણ વાંચો – Tokyo Olympics 2020 Live : નીરજે ગોલ્ડ મેડલ, તો બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ જીત્યો,ગોલ્ફર અદિતિ અશોક ન જીતી શકી મેડલ

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">