Technology: WhatsApp પર મળશે નજીકના સ્ટોર અને રેસ્ટોરેન્ટની જાણકારી, નવું ફિચર લોન્ચ

WhatsApp ટ્રેકર દ્વારા, તમે તમારી આસપાસની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કરિયાણાની દુકાનોમાંથી તમને જોઈતી તમામ જગ્યાઓ શોધી શકો છો અને આ માટે તમારે વોટ્સએપમાંથી બહાર નીકળવાની પણ જરૂર નથી.

Technology: WhatsApp પર મળશે નજીકના સ્ટોર અને રેસ્ટોરેન્ટની જાણકારી, નવું ફિચર લોન્ચ
WhatsApp (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 2:19 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સતત પોતાને અપડેટ કરી રહી છે. નવા વર્ષમાં, તમને નવી સુવિધાઓ સાથે તમારું મનપસંદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મળશે. હવે વોટ્સએપ પર તમને હોટલ, ખાવાની જગ્યાઓ, રેસ્ટોરાં, કરિયાણા અને કપડાની દુકાનો વિશે માહિતી મળશે. WhatsAppએ WhatsApp tracker નામનું ફીચર લોન્ચ કર્યું છે.

ફેસબુકની માલિકીની કંપની WhatsApp એક નવું સર્ચ ફીચર લઈને આવી રહી છે જે તમને તમારી આસપાસની બિઝનેસ એક્ટિવિટીઝ વિશે જણાવશે. WhatsAppએ હાલમાં આ ફીચર બ્રાઝિલના શહેર સાઓ પાઉલોમાં કેટલાક લોકો માટે લોન્ચ કર્યું છે. ટૂંક સમયમાં તેને મોટા પાયે લોન્ચ કરવામાં આવશે.

વોટ્સએપ ટ્રેકર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

WhatsApp ટ્રેકર દ્વારા, તમે તમારી આસપાસની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કરિયાણાની દુકાનોમાંથી તમને જોઈતી તમામ જગ્યાઓ શોધી શકો છો અને આ માટે તમારે વોટ્સએપથી બહાર નીકળવાની પણ જરૂર નહીં પડે.

આ ફીચર દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે, તો તમે WhatsApp ની અંદર જોશો તો તમને Businesses Nearby નામનો નવો વિભાગ જોવા મળશે. જ્યારે તમે આ વિભાગ પર ક્લિક કરશો, ત્યારે તમને અહીં ફિલ્ટરની સુવિધા મળશે. અહીં તમે તમારી પસંદગી પ્રમાણે ફિલ્ટર કરીને નજીકની રેસ્ટોરાં, હોટેલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે પસંદ કરી શકો છો.

બહુ ઓછા લોકો જાણે છે

iOS 2.21.170.12 અપડેટ માટે WhatsApp બીટા રિલીઝ કર્યા પછી, વ્હોટ્સએપે બિઝનેસ માહિતી માટે એક નવું પેજ બહાર પાડ્યું છે. આઇઓએસ અને એન્ડ્રોઇડ માટે WhatsApp બીટાના ભવિષ્યના અપડેટ્સમાં, WhatsApp પણ સંપર્ક માહિતી માટે સેમ પેજ ડિઝાઇન કરવાની યોજના બનાવી રહ્યું છે. વ્હોટ્સએપ એ જ ઈન્ટરફેસનો ઉપયોગ કરશે જે બિઝનેસ ઈન્ફો માટે રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં એક નાનો ઉમેરો છે, સંપર્ક માહિતી પેજ પર સર્ચની શોર્ટકટ સુવિધા રજૂ કરશે જેમાં ટ્રેકર હશે.

WhatsApp પે બટનમાં ફેરફાર

WhatsAppએ આ વર્ષે UPI સેવા શરૂ કરી છે. આ ફીચરનું નામ WhatsApp Pay છે. જ્યાં આ સુવિધા માટે એક બટન છે, ત્યાં ચેટમાં મીડિયા ફાઇલો અપલોડ કરવા માટે એક બટન પણ હતું. ઘણી વખત એવું બને છે કે યુઝર્સ એટેચ બટનને ખોટું સમજે છે અને તે જગ્યાએ પે પર ક્લિક કરે છે. વોટ્સએપ પે ફીચરનું બટન ત્યાંથી હટાવીને બીજી જગ્યાએ મુકી દેશે.

આ પણ વાંચો: Expert Advice: ફળના છોડનો નવો બગીચો ઉગાડવાનો યોગ્ય સમય ? શું છે બાગાયતશાસ્ત્રીઓની સલાહ

આ પણ વાંચો: મધ કેમ બગડતું નથી અને મધમાખી તેને કેવી રીતે બનાવે છે ? કેવી રીતે છે આટલું અસરકારક, આ છે તેની પાછળનું વિજ્ઞાન

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">