AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસપ્રદ: કીબોર્ડમાં Keys આડી અવળી કેમ હોય છે, ABCDEF જેમ એક લાઈનમાં કેમ નહીં?

મોબાઈલ, લેપટોપ અને કીબોર્ડ એ જીવનનો ભાગ બની ગયા છે. તમને ટાઈપ કરતા કરતા વિચાર પણ આવ્યો હશે કે આ કીબોર્ડમાં બધા આલ્ફાબેટ આડાઅવળા કેમ હોતા હશે. A પછી B,C,D એમ લાઈનમાં કેમ હોતા નથી. પરંતુ આ પાછળ એક મોટું કારણ છે. જે જાણીને તમને પણ નવાઈ લાગશે. તમને જણાવી દઈએ કે આ કીબોર્ડ ફોરમેટને […]

રસપ્રદ: કીબોર્ડમાં Keys આડી અવળી કેમ હોય છે, ABCDEF જેમ એક લાઈનમાં કેમ નહીં?
કીબોર્ડ
| Updated on: Jun 11, 2021 | 2:22 PM
Share

મોબાઈલ, લેપટોપ અને કીબોર્ડ એ જીવનનો ભાગ બની ગયા છે. તમને ટાઈપ કરતા કરતા વિચાર પણ આવ્યો હશે કે આ કીબોર્ડમાં બધા આલ્ફાબેટ આડાઅવળા કેમ હોતા હશે. A પછી B,C,D એમ લાઈનમાં કેમ હોતા નથી. પરંતુ આ પાછળ એક મોટું કારણ છે. જે જાણીને તમને પણ નવાઈ લાગશે. તમને જણાવી દઈએ કે આ કીબોર્ડ ફોરમેટને QWERTY કીબોર્ડ કહે છે.

તમને જણાવી દઈએ કે પહેલા કીબોર્ડનું ફોરમેટ A,B,C,D નું જ હોતું હતું. જે બાદ Christopher Latham Sholes એ QWERTY મોડલ બનાવ્યું હતું. A,B,C,D ફોરમેટમાં સમસ્યાઓ આવી રહી હતી. અને સમસ્યા હતી કે ટાઈપીંગ સ્પીડ મળી રહી ન હતી. જેવી આજે સ્પીડ આવે છે તેવી સ્પીડ તે કીબોર્ડમાં મળી રહી ન હતી. ત્યાર બાદ ઘણા લોકોએ ટાઈપીંગ સ્પીડ વધારવા માટે ઘણા પ્રયોગ કર્યા, અને સફળ મોડલ સામે આવ્યું, એ હતું QWERTY મોડલ. આ મોડલથી લખવામાં આસાની રહેતી હતી અને સ્પીડ વધારે આવવા લાગી.

કીબોર્ડ ઇવોલ્યુશન

Christopher Latham Sholes ના ટાઇપરાઇટરમાં સૌ પ્રથમ QWERTY કીબોર્ડ જોવા મળ્યું. એના પાછળનું કારણ હતું ત્યારે ટાઈપરાઈટરના કીબોર્ડથી લખવું થોડું મુશ્કેલ હતું. આનું કારણ એ હતું કે તે સમયે કી વચ્ચેની જગ્યા તેટલી ન હતી જેટલી આજે છે. અને ટાઇપરાઇટરની કી પણ જાડી અને ઉંચી હતી, જેના કારણે ઝડપથી ટાઇપ કરવું અશક્ય હતું.

DVORAK મોડેલ પણ આવ્યું

આ પછી પણ, Sholes જેવા ડિઝાઇનરોએ તેમાં કેટલાક ફેરફારો કરવાનું વિચાર્યું. પછી સામે આવ્યું ABCD ફોર્મેટ ધરાવતું કીબોર્ડ. QWERTY પહેલા, ત્યાં ABCD ફોરમેટના કીબોર્ડ હતા, પરંતુ તે થોડા વિચિત્ર પણ લાગતા હતા.

ત્યાર બાદ એક DVORAK મોડેલ પણ આવ્યું, જે Alphabetical તો ન હતું પણ તે પણ તે એટલું અનુકૂળ પણ ન હતું. જોકે અત્યારે આપણે QWERTY કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ટાઇપિંગ વધુ સહેલું અને સરળ બન્યું છે. શરત એ છે કે તમારા હાથ અને આંગળીઓને યોગ્ય રીતે પોઝિશન કરતા આવડવું જોઈએ.

સારા અંતરને કારણે વધુ સરળ

Computer ના Keyboard સૌથી સારા હોય છે જેનું કારણ છે કે દરેક Keys એકબીજાથી વધુ અંતરે હોય છે. આ કારણે આસાનીથી ટાઈપ કરી શકો છો અને તે પણ સ્પીડ સાથે. છેલ્લા કેટલાક સમયમાં કમ્પ્યુટરના કીબોર્ડ્સમાં પણ ઘણા ફેરફારો થયા છે. તમે તમારી જૂની સિસ્ટમ અને મેકબુક જેવા લેપટોપમાં આ તફાવતો જોસી શકો છો.

આ પણ વાંચો: તારક મહેતાની જૂની સોનુ ભિડેનું ખતરનાક સાહસ, 3 મહિના સુધી એકલી જ કરશે આ એડવેન્ચર

આ પણ વાંચો: PM મોદી આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધિત, આ મોટી સમસ્યાઓ પર થશે વાત

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">