AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook Tips : આ રીતે ફોટોની જગ્યાએ પ્રોફાઇલ પર લગાવો વીડિયો

આ ફિચરના ઉપયોગથી યૂઝર્સ પ્રોફાઇલ ફોટોને બદલે વીડિયો અપલોડ કરી શકે છે. જો કે પ્રોફાઇલ ફોટોની જગ્યાએ ફક્ત 7 સેકન્ડનો વીડિયો જ અપલોડ કરી શકાય છે.

Facebook Tips : આ રીતે ફોટોની જગ્યાએ પ્રોફાઇલ પર લગાવો વીડિયો
You can Put videos on profile instead of photos
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:22 PM
Share

લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ફેસબુક પોતાના યૂઝર્સના અનુભવને વધુ સરળ બનાવવા માટે નવા નવા ફિચર્સ અને સુવિધાઓ લોન્ચ કરતુ રહે છે. જેમાં સૌથી ખાસ ફિચર છે પ્રાફાઇલ વીડિયો ફિચર. આ ફિચરના ઉપયોગથી યૂઝર્સ પ્રોફાઇલ ફોટોને બદલે વીડિયો અપલોડ કરી શકે છે. જો કે પ્રોફાઇલ ફોટોની જગ્યાએ ફક્ત 7 સેકન્ડનો વીડિયો જ અપલોડ કરી શકાય છે.

આ વીડિયો gif, jpeg, png, psd, bmp, tiff, jp2, iff, wbmp અને xbm ફોર્મેટમાં હોવો જોઇએ. જો તમે પણ તમારા પ્રોફાઇલ ફોટોની જગ્યાએ વીડિયો અપલોડ કરવા માંગો છો તો અમે તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લઇને આવ્યા છીએ.

આ સ્ટેપ્સ ફોલોવ કરો.

પ્રોફાઇલ વીડિયો અપલોડ કરવા માટે ફેસબુક ઓપન કરો. પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો. હવે તમને પ્રોફાઇલ વીડિયોનું ઓપ્શન મળશે. ઓપ્શન પર ક્લિક કરો. ગેલેરીમાંથી વીડિયોને સિલેક્ટ કરો. હવે વીડિયોને એડિટ કરો. હવે સેવ કર ક્લિક કરીને વીડિયોને સેવ કરો. હવે તમારી પ્રોફાઇલ ફોટોની જગ્યાએ વીડિયો દેખાશે.

IOS યૂઝર્સ આ રીતે સેટ કરી શકે છે પ્રોફાઇલ વીડિયો

પ્રોફાઇલ વીડિયો અપલોડ કરવા માટે ફેસબુક ઓપન કરો.ફેસબુક એપની અંદર પોતાની પ્રોફાઇલ પર ક્લિક કરો. નવો વીડિયો અપલોડ કરવા માટે Select profile Video ના ઓપ્શન પર ક્લિક કરો. હવે એ વીડિયો સિલેક્ટ કરો જેને તમે પ્રોફાઇલ ફોટોમાં લગાવવા માંગો છો. હવે વીડિયો એડિટ કરવાનું ઓપ્શન મળશે. વીડિયો એડિટ કરીને ડન પર ક્લિક કરો.

આ પણ વાંચો – Tokyo Olympics 2020 live : ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય પહેલવાન

આ પણ વાંચો – Jammu and Kashmir વિશેષ દરજ્જો હટાવ્યાના બે વર્ષ પૂરા, મહેબુબા મુફ્તી બોલી, અસ્તિત્વ ટકાવવા વિરોધ જરૂરી

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">