સોશિયલ મીડિયા Influencers સાવધાન! નહીં સાંભળો આ વાત તો થશે દંડ, આવી રહી છે ગાઈડલાઈન

ભારત સરકારે જણાવ્યુ છે કે, Influencersએ તે જણાવવું પડશે કે, તેઓએ જણાવવું પડશે કે તેઓ એડ કરી રહ્યા છે. જો તેઓ આવું નહીં કરશે તો તેમણે દંડ ભરવો પડશે.

સોશિયલ મીડિયા Influencers સાવધાન! નહીં સાંભળો આ વાત તો થશે દંડ, આવી રહી છે ગાઈડલાઈન
Attention Social Media Influencers Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 9:19 PM

Social Media: સોશિયલ મીડિયા Influencers માટે હાલ ચેતવણી રુપ સમાચાર સામે આવ્યા છે. ભારતની કેન્દ્ર સરકાર બ્રાન્ડ પ્રમોશન કરવાવાળા સોશિયલ મીડિયા Influencers પર લગામ લગાવવાની તૈયારીમાં છે. જે હેઠળ આ સોશિયલ મીડિયા Influencers, જે બ્રાન્ડ પ્રમોશન કરે છે તેમણે તેનાથી મળતા પૈસાની જાહેરાત કરવી પડશે. જો તેઓ આ નહીં કરે તો તેમણે તેના માટે ભારે દંડ ભરવો પડશે. આ મામલે સરકાર જલ્દી નવી ગાઈડલાઈન જાહેર કરશે. આ નવી ગાઈડલાઈન આવતા 10થી 15 દિવસમાં જાહેર કરવામાં આવશે. ભારત સરકારે જણાવ્યુ છે કે, Influencersએ તે જણાવવું પડશે કે તેઓએ જણાવવું પડશે કે તેઓ એડ કરી રહ્યા છે. જો તેઓ આવું નહીં કરશે તો તેમણે દંડ ભરવો પડશે.

સરકારી સૂત્રો અનુસાર આ નવી ગાઈડલાઈનમાં સેલેબ્રિટીસનો પણ સમાવેશ થશે. એક આધિકારીક સૂત્ર એ જણાવ્યું છે કે ગ્રાહક મામલાના વિભાગ, સોશિયલ મીડિયા Influencers માટે દિશા-નિર્દેશ લાવશે. તેમાં જણાવવામાં આવશે કે સોશિયલ મીડિયા Influencers એ બ્રાંડ પ્રમોશન કરતી વખતે શું-શું કરવું છે અને શું-શું ન કરવું?

સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિયંત્રિત કરશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી ગાઈડલાઈન મુજબ, જો સોશિયલ મીડિયા Influencers ભંડોળ પ્રાપ્ત કર્યા પછી કોઈ બ્રાન્ડને પ્રમોટ કરે છે, તો તેઓએ તે બ્રાન્ડ સાથે તેમનું જોડાણ જાહેર કરવું પડશે. તેઓએ પ્રમોશનલ પોસ્ટ પર આ સંબંધમાં જાહેરાત જારી કરવાની રહેશે. દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે એક માળખું બનાવશે, જેમાં આ પ્લેટફોર્મ્સ પરથી યુઝર્સ પ્રતિબંધિત કરવાનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નિયમન માટે સરકારનું માળખું

કેન્દ્રએ કહ્યું કે, માળખું પ્રસ્તાવિત છે, તેથી સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્શનના હાલના કેસોનો નિર્ણય હાલના નિયમો અનુસાર કરવો પડશે. આ દલીલ જસ્ટિસ યશવંત વર્મા સમક્ષ કેન્દ્ર સરકાર માટે હાજર રહેલા વકીલ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ટ્વિટર યુઝર્સ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સામેની વિવિધ અરજીઓની સંયુક્ત રીતે સુનાવણી કરી રહ્યા હતા.

આવનારા સમયમાં સરકાર સોશિયલ મીડિયા પરથી આવક ઉભી કરે તો નવાઈ નહીં. કદાચ ભવિષ્યમાં ફ્રી સોશિયલ મીડિયા, પેઈડ સોશિયલ મીડિયા સુવિધા બની શકે છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">