વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં લાગશે 1360 કરોડ રુપિયાની એક એવી વસ્તુ જેને તોડવાની તાકાત દૂનિયાના કોઈ દેશમાં નથી!

ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષા માટે હવે ભારતને અમેરિકા એક વિશેષ ટેકનોલોજી આપવા જઈ રહ્યું છે. TV9 Gujarati   અમેરિકાની સંસદમાં અમેરિકાએ ‘સ્ટેટ ઓફ આર્ટ મિસાઈલ સિસ્ટમ’ ભારતને વેચવાના સોદાને મંજૂરી આપી દીધી છે. ભારતમાં જે કાફલો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સુરક્ષા આપે છે તે ઈન્ડિયા વનના નામે ઓળખવામાં આવે છે. જે હવાઈની સુરક્ષાને લઈને પોતાની […]

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં લાગશે 1360 કરોડ રુપિયાની એક એવી વસ્તુ જેને તોડવાની તાકાત દૂનિયાના કોઈ દેશમાં નથી!
Follow Us:
| Updated on: Feb 07, 2019 | 4:23 PM

ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષા માટે હવે ભારતને અમેરિકા એક વિશેષ ટેકનોલોજી આપવા જઈ રહ્યું છે.

TV9 Gujarati

અમેરિકાની સંસદમાં અમેરિકાએ ‘સ્ટેટ ઓફ આર્ટ મિસાઈલ સિસ્ટમ’ ભારતને વેચવાના સોદાને મંજૂરી આપી દીધી છે. ભારતમાં જે કાફલો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સુરક્ષા આપે છે તે ઈન્ડિયા વનના નામે ઓળખવામાં આવે છે. જે હવાઈની સુરક્ષાને લઈને પોતાની બાજ નજર રાખે છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ વિશેષ પ્રણાલી દ્વારા હવે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષામાં ચાર ચાંદ લાગી જશે. આ પ્રણાલીની કિંમત 1360 કરોડ રુપિયા છે. જ્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ યાત્રા કરે ત્યારે તેની પર હવાઈ હૂમલો થવાનો ડર હોય છે પણ આ પ્રણાલી વિમાનમાં લગાવવામાંથી સામાન્ય મિસાઈલનો સામનો કરી શકાશે. આ માટે કોઈ આદેશ દેવાની જરુર નહીં પડે પ્રણાલી પોતાની રીતે જ આવી મિસાઈલ જે હુમલો કરવા આવી રહી છે તેને પારખી શકશે અને તેનો આકાશમાં નાશ પણ કરી શકશે.

જો આ ટેકનોલોજીની વાત કરીએ તો હાલ અમેરીકાના ટ્રંપ આ સુરક્ષાનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સુરક્ષા પ્રણાલીનું નામ લાર્જ એરક્રાફટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેસર્સ(લાયરકેમ) અને સેલ્ફ પ્રોટેક્શન સુટસ(એસપીએસ) છે. આ પ્રણાલીની મદદથી વિમાનના પાઈલટને હુમલાની જાણકારી પણ વહેલાં મળી જશે અને તેને લઈને તાત્કાલિક પગલાં પણ લઈ શકાશે.

[yop_poll id=1187]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">