સાઉથ આફ્રિકાની જીતથી WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, India અને Australia થઈ શકે છે બહાર

સાઉથ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલે કે ઈંગ્લેન્ડના લોર્ડ્સના મેદાનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે એક ટીમ મળી ગઈ છે અને હવે માત્ર એક જ જગ્યા ખાલી છે.

સાઉથ આફ્રિકાની જીતથી WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, India અને Australia થઈ શકે છે બહાર
WTC Final
Follow Us:
| Updated on: Dec 29, 2024 | 7:26 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેલબોર્ન ટેસ્ટ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સાઉથ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલે કે ઈંગ્લેન્ડના લોર્ડ્સના મેદાનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે એક ટીમ મળી ગઈ છે અને હવે માત્ર એક જ જગ્યા ખાલી છે. મતલબ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટીમોમાંથી એકનું આ રેસમાંથી બહાર થવું નિશ્ચિત છે. પરંતુ એક સમીકરણ છે જે બંને ટીમોને બહાર કરી શકે છે.

ભારત WTCની ફાઇનલમાં કેવી રીતે પહોંચશે ?

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાલમાં 1-1થી બરાબરી પર છે. તો સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે, ત્યારબાદ સિડનીમાં પણ એક મેચ રમાશે. આવી સ્થિતિમાં, જો ટીમ ઈન્ડિયા આ બંને મેચ જીતી જાય છે, તો તે સીધી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે અને ઓસ્ટ્રેલિયાને બહાર કરી દેશે. પરંતુ જો ભારતીય ટીમ આ મેચ ડ્રો કરે છે અને સિરીઝમાં આગામી મેચ 2-1થી જીતે છે તો તેને શ્રીલંકા પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ પણ બે ટેસ્ટ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા 2-1થી જીતે છે, તો ભારત માટે શ્રીલંકા તેની સિરીઝની મેચો ડ્રો કરે અને ઓસ્ટ્રેલિયા એક પણ મેચ ન જીતે તો ફાયદો થશે.

નેપાળમાં કેમ રવિવારે રજા નથી રહેતી ? જાણો ચોંકાવનારું કારણ
Health Tips : પેશાબ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું યોગ્ય ? જાણો
Jheel Mehta Wedding: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સોનુ બની દુલ્હન
Plant Tips : પાંદડાવાળા શાકભાજીમાં વધારે ગ્રોથ જોઈએ છે ? આ ટીપ્સ અપનાવો
આ કામણગારી કાઠિયાવાડી યુવતીએ અલ્લુ અર્જુન પાસે લગાવ્યા ઠુમકા
B12 : ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન B12 ઘટશે નહીં, જાણો એક્સપર્ટ પાસેથી

બીજી તરફ જો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1 અથવા 2-2થી બરાબર રહેશે તો શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સિરીઝ વધુ રોમાંચક બની જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના કરવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે એક પણ મેચ ન જીતે અને ઓછામાં ઓછી એક મેચ જીતે તો જ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકશે. આ સિવાય જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જશે તો તે સીધી ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

આ સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ શકે છે

તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય શ્રીલંકાની ટીમ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં છે. જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતે છે અથવા સિરીઝ ડ્રો થાય છે તો શ્રીલંકા પણ ફાઇનલમાં પહોંચી શકે છે. તેમને માત્ર ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવવું પડશે. આવી સ્થિતિમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
મીઠાના રણમાં ફરી વળ્યું કેનાલનું પાણી, અગરિયાઓને 2 કરોડનું નુકસાન !
મીઠાના રણમાં ફરી વળ્યું કેનાલનું પાણી, અગરિયાઓને 2 કરોડનું નુકસાન !
વર્ષના પહેલા દિવસે આ 5 રાશિના જાતકોની કિસ્મત ચમકશે, મોટા લાભાના સંકેત
વર્ષના પહેલા દિવસે આ 5 રાશિના જાતકોની કિસ્મત ચમકશે, મોટા લાભાના સંકેત
ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત ! જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત ! જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
Mumbai-Ahmedabad Bullet Train: સુરત સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર
Mumbai-Ahmedabad Bullet Train: સુરત સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર
સંબંધે વેવાઈ એવા ભાજપના 2 નેતાઓની પોલીસ સુરક્ષા વધારાઈ
સંબંધે વેવાઈ એવા ભાજપના 2 નેતાઓની પોલીસ સુરક્ષા વધારાઈ
તમારુ 2025નું વર્ષ કેવુ રહેશે? જાણો 2024ની સાચી આગાહી કરનારાઓ પાસેથી
તમારુ 2025નું વર્ષ કેવુ રહેશે? જાણો 2024ની સાચી આગાહી કરનારાઓ પાસેથી
જીવીત વ્યક્તિએ જ રચ્યું તેના મોતનું નાટક ! જુઓ-Video
જીવીત વ્યક્તિએ જ રચ્યું તેના મોતનું નાટક ! જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">