WT-20 લીગ: સુપરનોવાએ વેલોસીટી સામે 8 વિકેટ ગુમાવી 126 રનનો સ્કોર કર્યો, અટ્ટાપટ્ટુના શાનદાર 44 રન, એકતા બીસ્ટની ત્રણ વિકેટ

શારજાહ ખાતે આજે Womens T20 Challenge 2020ની પ્રથમ મેચ રમાઈ રહી છે. સુપરનોવાઝ અને વેલોસીટી વચ્ચે આ મેચ રમાઈ રહી છે. જેમાં વેલોસીટીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. સુપરનોવાઝની ટીમ બેટીંગ માટે મેદાન પર સળંગ ત્રીજી વાર ટાઈટલ હાંસલ કરવાના ઉત્સાહ સાથે ઉતરી હતી. ટીમે ઓપનર ચમારી અટ્ટાપટ્ટુના 44 રનની મદદથી સારી શરુઆત […]

WT-20 લીગ: સુપરનોવાએ વેલોસીટી સામે 8 વિકેટ ગુમાવી 126 રનનો સ્કોર કર્યો, અટ્ટાપટ્ટુના શાનદાર 44 રન, એકતા બીસ્ટની ત્રણ વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 04, 2020 | 9:25 PM

શારજાહ ખાતે આજે Womens T20 Challenge 2020ની પ્રથમ મેચ રમાઈ રહી છે. સુપરનોવાઝ અને વેલોસીટી વચ્ચે આ મેચ રમાઈ રહી છે. જેમાં વેલોસીટીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. સુપરનોવાઝની ટીમ બેટીંગ માટે મેદાન પર સળંગ ત્રીજી વાર ટાઈટલ હાંસલ કરવાના ઉત્સાહ સાથે ઉતરી હતી. ટીમે ઓપનર ચમારી અટ્ટાપટ્ટુના 44 રનની મદદથી સારી શરુઆત કરી હતી. સુપરનોવાઝે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 126 રન કર્યા હતા. એકતા બીસ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી.

 WT 20 league supernova e velocity same 8 wicket gumavi 126 rin no score karyo aatapatu na shandar 44 run ekta bist ni 3 wicket

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુપરનોવાઝની બેટીંગ

ઓપનર ચમારી અટ્ટાપટુએ સારી રમત દાખવી હતી. તેણે 39 બોલમાં 44 રન ફટકાર્યા હતા. જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા પણ સામેલ હતા. ટીમે 30 રનના સ્કોર પર પ્રથમ વિકેટ પ્રિયા પુણીયાની ગુમાવી હતી, જે 11 રન કરીને આઉટ થઈ હતી. 42 રનના સ્કોર પર ટીમ હતી ત્યારે બીજી વિકેટ જેમીમા રોડ્રીઝની વિકેટ ગુમાવી હતી. તેણે સાત રન જોડ્યા હતા. અટ્ટાપટ્ટુ ટીમના 89 રનના સ્કોર પર આઉટ થઇ હતી. જોકે કેપ્ટન હરમનપ્રિત કૌરે બાજી સંભાળવાનો પ્રયત્ન કરીને 27 બોલમાં 31 રન જોડ્યા હતા. પરંતુ તે પણ 111 રનના પર ટીમ પહોંચી ત્યારે આઉટ થઈ ચુકી હતી. પુજા વસ્ત્રાકર શુન્ય રન પર વિકેટ ગુમાવી બેઠી હતી. જ્યારે શશિકલા શ્રીવર્ધને 18 રન કરીને રન આઉટ થઈ હતી. રાધા યાદવ બે અને શકિરા સલમાને પાંચ રન કરીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

WT 20 league supernova e velocity same 8 wicket gumavi 126 rin no score karyo aatapatu na shandar 44 run ekta bist ni 3 wicket

વેલોસીટીની બોલીંગ

જહાંઆરા આલમ અને લેઈ કાસ્પેરેકે સારુ બોલીંગ પ્રદર્શન કરીને સુપરનોવાઝની ટીમને દબાણમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. બંને બોલરોએ બે-બે વિકેટ ઝડપી હતી. એકતા બિસ્ટે પણ જેમીમાનું ઓફ સ્ટમ્પ ખેરવીને ક્લીન બોલ્ડ કરી દીધી હતી. અંતિમ ઓવર દરમ્યાન પણ સળંગ બે વિકેટ ઝડપતા ચાર ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. શિખા પાંડેએ પણ કરકસર ભરી બોલીગ કરી હતી, તેણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી શકી નહોતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">